Amazon પર 3 દિવસનો સેલ: વોશિંગ મશીન પર ગ્રાહકોને 50 ટકા છૂટ

અટલ સમાચાર, ડેસ્ક એમેઝોન પર Wow Salary Days ની જાહેરાત થઇ ગઇ છે. આ સેલ આજથી એટલે કે 1 સ્પટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. જે ત્રણ દિવસ 3 સ્પટેમ્બર સુધી ચાલુ રહેશે. સેલ દરમિયાન ગ્રાહક હોમ અપ્લાયન્સ જેમ કે, TV, વોશિંગ મશીન, ફ્રિજ સહિતની ઘણી ઇલેક્ટ્રિક વસ્તુઓ પર છૂટ મેળવી શકે છે. એટલું જ નહીં
 
Amazon પર 3 દિવસનો સેલ: વોશિંગ મશીન પર ગ્રાહકોને 50 ટકા છૂટ

અટલ સમાચાર, ડેસ્ક

એમેઝોન પર Wow Salary Days ની જાહેરાત થઇ ગઇ છે. આ સેલ આજથી એટલે કે 1 સ્પટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. જે ત્રણ દિવસ 3 સ્પટેમ્બર સુધી ચાલુ રહેશે. સેલ દરમિયાન ગ્રાહક હોમ અપ્લાયન્સ જેમ કે, TV, વોશિંગ મશીન, ફ્રિજ સહિતની ઘણી ઇલેક્ટ્રિક વસ્તુઓ પર છૂટ મેળવી શકે છે. એટલું જ નહીં ગ્રાહકો આ સમયમાં એક્સચેન્જ ઓફર્સ પર પણ ફાયદો ઉઠાવી શકે છે. વોશિંગ મશિન અડધી કિંમતે, TV ફ્રિજ અને વોશિંગ મશીન પર ગ્રાહકોને 50 ટકા છૂટ મળી રહી છે. સેલમાં તોશિબા, ફોક્બી અને White-Westinghouse જેવી બ્રાન્ડનાં પેટીપેક વોશિંગ મશિન્સ પર પણ ઓફર આપવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફ્રિજ ખરીદો સસ્તામાં આ ઉપરાંત ફ્રિજ પર મળનારી ઓફરની વાત કરીએ તો LG, સેમસંગ, વર્લપૂલ જેવાં પોપ્યુલર બ્રાન્ડ્સનાં ફ્રિજ પર 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ટીવી પર પણ આ ડિસ્કાઉન્ટ મળે છે. AC પર 40 ટકાની છૂટ. જેમાં વોલટાસ, ડાઇકિન, LG, ગોદરેજ અને Sanyo જેવી કંપની છે જે ગ્રાહકોને 40 ટકા સુધીની છૂટ આપી રહી છે. સેલ દરમિયાન કિચન અને અને હોમ અપ્લાયન્સિસ પર 50 ટકાની છૂટ છે જેમાં ગ્રાહકોને વોટર પ્યૂરિફાયર, ગીઝર, મિક્સર ગ્રાઇન્ડર જેવાં સામાન પર ઓફર મળી રહી છે.

સેલમાં ગીઝર પર 40 ટકાની છૂટ મળી રહી છે. સાથે જ પ્રીમિયમ હેડફોન અને Bose, સોની જેવાં સ્પીકર્સ પર 9 મહિના સુઝધી નો કોસ્ટ EMIનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. સેલમાં સાઉન્ડબાર્સને 5 હજાર રૂપિયાની શરૂઆતનાં ભાવની સાથે લિસ્ટ કરવામાં આવ્યાં છે. કેમરા અને એસેસરીઝ પર 60 ટકાનું ડિસ્કાઉન્ટ છે. વાવ સેલરી ડેઝમાં કોમ્યુટર્સ સાથે જોડાયેલી ડિવાઇઝ અને એસેસરીઝ પર 50 ટકાની છૂટ મળી રહી છે. લેપટોપ પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગેમિંગ essentials પર એમેઝોન પર 40 ટકાની છૂટ સાથે મળી રહ્યું છે.