ABVP મહેસાણા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 12 જેટલી ટીમો રમશે

અટલ સમાચાર,મહેસાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષ થી ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવે છે. જે અંતર્ગત 27/04/2019 ના દિવસે (S.P.L) “સ્ટુડન્ટ પ્રીમિયર લીગ” સેશન – 3 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી અજયભાઈ પ્રજાપતિ અને નગર ઉપાધ્યક્ષ ક્રાંતિબેન ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. (S.P.L) સેશન – 3 માં મહેસાણા નગરની
 
ABVP મહેસાણા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 12 જેટલી ટીમો રમશે

અટલ સમાચાર,મહેસાણા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષ થી ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવે છે. જે અંતર્ગત 27/04/2019 ના દિવસે (S.P.L) “સ્ટુડન્ટ પ્રીમિયર લીગ” સેશન – 3 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી અજયભાઈ પ્રજાપતિ અને નગર ઉપાધ્યક્ષ ક્રાંતિબેન ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  (S.P.L) સેશન – 3 માં મહેસાણા નગરની વિવિધ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ જોડાયા છે. (S.P.L) સેશન – 3ની ટુર્નામેન્ટ સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, પરા તળાવ પાસે યોજાશે. જેમાં 12 જેટલી ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ થશે.