અકસ્માત@અમીરગઢ: અજાણ્યા વાહનચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતાં મોત

અટલ સમાચાર, મહેસાણા અમીરગઢ હાઇવે પર હીટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારી મહિલાનું મોત નિપજ્યુ છે. વહેલી સવારે અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક માર્ગ ઓળંગતી વખતે મહિલાને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અમીરગઢ પોલીસ સ્થળ પર જઇ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ
 
અકસ્માત@અમીરગઢ: અજાણ્યા વાહનચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતાં મોત

અટલ સમાચાર, મહેસાણા

અમીરગઢ હાઇવે પર હીટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારી મહિલાનું મોત નિપજ્યુ છે. વહેલી સવારે અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક માર્ગ ઓળંગતી વખતે મહિલાને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અમીરગઢ પોલીસ સ્થળ પર જઇ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના અમીરગ હાઇવે પર અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નિપજ્યુ છે. વહેલી સવારે એક આદિવાસી મહિલા માર્ગ ઓળંગી રહ્યા હતા. આ દરમ્યાન અજાણ્યા કારચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. અકસ્માતમાં તેમના શરીરના કૂચેકૂચા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસે આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.