અકસ્માત@હારીજ: કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર ટક્કર, 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ-મહેસાણા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે હારીજના એક પેટ્રોલપંપની સામે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. રીક્ષામાં સવાર બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં કાર અને રીક્ષા બંનેને નુકશાન પણ પહોંચ્યુ
 
અકસ્માત@હારીજ: કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર ટક્કર, 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ-મહેસાણા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે હારીજના એક પેટ્રોલપંપની સામે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. રીક્ષામાં સવાર બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં કાર અને રીક્ષા બંનેને નુકશાન પણ પહોંચ્યુ હતુ. સમગ્ર મામલે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અકસ્માત@હારીજ: કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર ટક્કર, 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

પાટણ જીલ્લાના હારીજમાં અકસ્માતની ઘટનામાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આજે બપોરના સમયે હારીજ-મહેસાણા હાઇવે પર રીલાયન્સ પેટ્રોલપંપની સામે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્વિફ્ટ કાર અને લોડીંગ રીક્ષા વચ્ચે અકસ્માત થતાં રીક્ષામાં બેસેલાં ચાલક સહિત બે લોકોને ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તાત્કાલિક બંનેને સારવાર અર્થે હારીજ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે હારીજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અકસ્માત@હારીજ: કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર ટક્કર, 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત