અંબાજી: લોકડાઉનમાં બુટલેગરો બેફામ, ટ્રકમાંથી બિયરની 2 પેટીઓ ઝડપાઇ

અટલ સમાચાર, અંબાજી કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી બેફામ બની હોવાના બનાવો સામે આવતા હોય છે. આજે અંબાજીમાં વહેલી સવારે પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બિયરની બે પેટી ઝડપી પાડી છે. પોલીસે આઇસર ટ્રકની તલાશી લેતાં તેમાંથી 24નંગ બિયરની બોટલ ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમ્યાન અંબાજી પોલીસે સુરેશકુમાર ભગારામ ગોહિલ, રહે.મુંગથળા(રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો
 
અંબાજી: લોકડાઉનમાં બુટલેગરો બેફામ, ટ્રકમાંથી બિયરની 2 પેટીઓ ઝડપાઇ

અટલ સમાચાર, અંબાજી

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી બેફામ બની હોવાના બનાવો સામે આવતા હોય છે. આજે અંબાજીમાં વહેલી સવારે પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બિયરની બે પેટી ઝડપી પાડી છે. પોલીસે આઇસર ટ્રકની તલાશી લેતાં તેમાંથી 24નંગ બિયરની બોટલ ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમ્યાન અંબાજી પોલીસે સુરેશકુમાર ભગારામ ગોહિલ, રહે.મુંગથળા(રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંબાજી: લોકડાઉનમાં બુટલેગરો બેફામ, ટ્રકમાંથી બિયરની 2 પેટીઓ ઝડપાઇ

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે ટ્રકમાંથી બિયરની પેટીઓ ઝડપાઇ છે. કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વહેલી સવારે અંબાજી પોલીસ ગબ્બર સર્કલપર ચેકિંગમાં હતી. આ દરમ્યાન આબુરોડ તરફથી આવી રહેલ ટ્રક નંબર RJ-38-GA-1339 રોકી ચેક કરી હતી. જેમાંથી 5000 બ્રાન્ડની બિયરની બે પેટી (24નંગ) રૂ.3,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સુરેશકુમાર ભગારામ ગોહિલ, રહે.મુંગથળા(રાજસ્થાન)ની અટકાયત કરી છે.