NASA: 465824 નામનો Asteroi તેજ ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો છે

અટલ સમાચાર, ડેસ્ક પૃથ્વીની પાસેથી ઉલ્કાપિંડ પસાર થતાં તમામ લોકોની આ વાત પર નજર રહે છે. આ મહિને કેટલાક Asteroid પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. પરંતુ આ વખતે સપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં કેટલાક Asteroid પૃથ્વી તરફ આવવાની ચર્ચા થઈ રહી છે. NASA સહિત દુનિયાભરના ખગોળશાસ્ત્રીની આ Asteroid પર નજર છે. તેમાંથી એક Asteroid ઈજિપ્તના પિરામિડના
 
NASA: 465824 નામનો Asteroi તેજ ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો છે

અટલ સમાચાર, ડેસ્ક

પૃથ્વીની પાસેથી ઉલ્કાપિંડ પસાર થતાં તમામ લોકોની આ વાત પર નજર રહે છે. આ મહિને કેટલાક Asteroid પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. પરંતુ આ વખતે સપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં કેટલાક Asteroid પૃથ્વી તરફ આવવાની ચર્ચા થઈ રહી છે. NASA સહિત દુનિયાભરના ખગોળશાસ્ત્રીની આ Asteroid પર નજર છે. તેમાંથી એક Asteroid ઈજિપ્તના પિરામિડના આકારથી પણ મોટો છે. આ સપ્તાહે પસાર થનારા Asteroidમાંથી કોઈ પણ પૃથ્વીને નુકસાન નહીં પહોંચાડે. તેમ છતાંય ખગોળશાસ્ત્રી તેની પર નજર રાખી રહ્યા છે અને તે ખૂબ અગત્યનું પણ છે. 465824 નામનો Asteroi ખૂબ જ તેજ ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની ગતિ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે અને જે હાઇ સ્પેરસોનિક ગતિથી પણ વધુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અપોલો ક્લાસનો Asteroid ગણવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની કક્ષાની અંદરથી પસાર થશે. NEO શ્રેણીનો છે Asteroid – NASAએ તેને નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO)ની ક્લાસનો Asteroid ગણાવ્યો છે. આવા પિંડ એવા ધૂમકેતૂ કે ઉલ્કાપિંડ હોય છે જે આપણા સૂર્યથી 1.3 એસ્ટ્રોનોમિક યૂનિટ ના અંતરથી આવી શકે છે. એસ્ટ્રોનોમિકલ યૂનિટ અંતર એક ખગોળીય એકમ છે જે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું સરેરાશ અંતર છે. NASAના જણાવ્યા મુજબ, નિયર અર્થ ઓબ્જેક્ટ શબ્દ એવા ઉલ્કાપિંડો માટે હોય જે ગ્રહોની આસપાસ આવીને તેના ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઈ જાય છે અને તે ગ્રહોની કક્ષાની અંદર સુધી આવી જાય છે. જેથી સામાન્ય રીતે માત્ર ધૂમકેતૂ અને Asteroid જ આ શ્રેણીમાં આવે છે.