ચિંતા@અંબાજી: મંદીરમાં ફરજ બજાવતાં મહિલા કર્મી પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે અંબાજી મંદીર પરીસરમાં ફરજ બજાવતાં મહિલા પોઝિટીવ જાહેર થયા છે. યાત્રાધામ અંબાજી મંદીર સ્ટાફમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. અંબાજી મંદીરમાં હાલ રેપીડ કીટ દ્રારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે મંદીર કર્મચારીનો જ કોરોના
 
ચિંતા@અંબાજી: મંદીરમાં ફરજ બજાવતાં મહિલા કર્મી પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે અંબાજી મંદીર પરીસરમાં ફરજ બજાવતાં મહિલા પોઝિટીવ જાહેર થયા છે. યાત્રાધામ અંબાજી મંદીર સ્ટાફમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. અંબાજી મંદીરમાં હાલ રેપીડ કીટ દ્રારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે મંદીર કર્મચારીનો જ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરય આરોગ્ય તંત્ર દ્રારા તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવામાં આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંતા@અંબાજી: મંદીરમાં ફરજ બજાવતાં મહિલા કર્મી પોઝિટીવ, સંપર્કમાં આવેલા ચોંક્યા
જાહેરાત

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે મંદીર સ્ટાફમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારી પોઝિટીવ જાહેર થયા છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે. આ તરફ યાત્રાધામમાં હાલ કોરોના મહામારી વચ્ચે પણ દર્શનાર્થીઓ આવી રહ્યા છે. આ તરફ મંદીરમાં રેપીડ ટેસ્ટ દ્રારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી વચ્ચે આજે મહિલા કર્મચારી પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ મહિલા કર્મચારીના સંપર્કમાં આવેલા લોકો સહિતના પોતાને કોરોના છે કે નહિ તે બાબતે ચિંતામાં મુકાયા છે.