વાતાવરણ@રાધનપુર: ભારે ઉકળાટ વચ્ચે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અટલ સમાચાર, રાધનપુર કોરોના મહામારી વચ્ચે આજે રાધનપુર-સાંતલપુરમાં વરસાદનું આગમન થયુ છે. રાધનપુર વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચ વરસાદ આવ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વાવણી લાયક વરસાદને લઇ ધરતીપુત્રોના ચહેરા ઉપર અનેરી ચમક જોવા મળી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણ જીલ્લાના રાધનપુર
 
વાતાવરણ@રાધનપુર: ભારે ઉકળાટ વચ્ચે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અટલ સમાચાર, રાધનપુર

કોરોના મહામારી વચ્ચે આજે રાધનપુર-સાંતલપુરમાં વરસાદનું આગમન થયુ છે. રાધનપુર વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચ વરસાદ આવ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વાવણી લાયક વરસાદને લઇ ધરતીપુત્રોના ચહેરા ઉપર અનેરી ચમક જોવા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં બપોરના સમયે વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. ભારે બફારા વચ્ચે વરસાદ આવતાં નાના ભૂલકાઓને વરસાદનો આનંદ માણ્યો હતો. આ તરફ ખેડૂતોના ચહેરા ઉપર પણ ચમક જોવા મળી હતી. ધીમીધારે વરસાદનું આગમન થતાં પશુઢોળ માટે ઘાસનો ઉગાળલ વહેલા ઉગવાની શક્યતા સેવાઇ રહી છે.