હુમલો@પોલીસ: અમીરગઢ બોર્ડરે પરોઢીયે 4 શખ્સોએ કર્યું ફાયરિંગ, 3 ફરાર

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ તપાસ દરમિયાન અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા છે. સોમવારે વહેલી સવારે 5 વાગે પોલીસ અમીરગઢ રસ્તા પર પોલીસ તપાસ થઇ રહી હતી. ત્યારે કાળા રંગની ક્રેટા કાર ઉભી રાખી હતી. તેમાંથી ચાર શખ્સોએ અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે ગાડી સહિત
 
હુમલો@પોલીસ: અમીરગઢ બોર્ડરે પરોઢીયે 4 શખ્સોએ કર્યું ફાયરિંગ, 3 ફરાર

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ તપાસ દરમિયાન અજાણ્યા શખ્સોએ 3 રાઉન્‍ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા છે. સોમવારે વહેલી સવારે 5 વાગે પોલીસ અમીરગઢ રસ્તા પર પોલીસ તપાસ થઇ રહી હતી. ત્યારે કાળા રંગની ક્રેટા કાર ઉભી રાખી હતી. તેમાંથી ચાર શખ્સોએ અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે ગાડી સહિત એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હુમલો@પોલીસ: અમીરગઢ બોર્ડરે પરોઢીયે 4 શખ્સોએ કર્યું ફાયરિંગ, 3 ફરાર
પંજાબ પાસિંગની કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. જેનો નંબર PB.06.AU.7109 છે.

પંજાબ પાસિંગની કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. જેનો નંબર PB.06.AU.7109 છે. આ દુર્ઘટનામાં ફાયરિંગ કરનારા 3 શખ્સો ભાગવામાં સફળ થયા છે. જ્યારે 1ની ધરકપડ થઇ ગઇ છે. સામે આવતી માહિતી પ્રમાણે ગેરકાયદે હથિયારોથી આ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ બોર્ડર પર પહોંચી ગઇ હતી. ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.