બનાસકાંઠાઃ હીટ એન્ડ રનમાં કાર-બાઈકને ટકરાતા બાઈક ચાલકનું મોત બાળકીનો પગ કપાયો

અટલ સમાચાર ડેસ્ક કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર હાઈવે ઉપર થરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રતનપુર-ઉણના પાટીયા પાસે ગઇ કાલે સાંજના સુમાર રાધનપુર તરફથી આવી રહેલ ખાખલ ગામના પિતા-પુત્રીને પાછળથી પૂર ઝડપે આવી રહેલએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક ખાખલ ગામના વતની અજમલજી જીવણજી નિરાશ્રીત ઠાકોર ઉ.વ. 35નું ઘટના સ્થળે મોત થયું હતું. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા
 
બનાસકાંઠાઃ હીટ એન્ડ રનમાં કાર-બાઈકને ટકરાતા બાઈક ચાલકનું મોત બાળકીનો પગ કપાયો

અટલ સમાચાર ડેસ્ક

કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર હાઈવે ઉપર થરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રતનપુર-ઉણના પાટીયા પાસે ગઇ કાલે સાંજના સુમાર રાધનપુર તરફથી આવી રહેલ ખાખલ ગામના પિતા-પુત્રીને પાછળથી પૂર ઝડપે આવી રહેલએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક ખાખલ ગામના વતની અજમલજી જીવણજી નિરાશ્રીત ઠાકોર ઉ.વ. 35નું ઘટના સ્થળે મોત થયું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બાઈક પર તેમની પુત્રી સોનીબેન અજમલભાઈ ઉ.વ.8નો પગ કપાઈ જતા રાધનપુર ખાતે લવાઇ હતી જેમાં સોનીબેનને ગંભીર ઇજા જણાતાં પાટણ ધારપુર હોસ્પીટલ ખાતે ખસેડાઈ હતી. અને બાઈક ચાલક તેના પિતા અજમલજીના મૃતદેહને થરા રેફરલમાં પી એમ માટે લાવી વધુ તપાસ થરા પોલીસ કરી રહી છે.