બનાસકાંઠા@ડેરી: ટેન્કર ચાલકની બેદરકારીથી દૂધનો વેડફાટ

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠાના પાલનપુરમાં શુક્રવારે સવારે કોઇ ટેન્કર ચાલકની બેદરકારીને કારણે મોટી માત્રામાં દૂધ ટેન્કરમાંથી ઢોળાતું હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. પાલનપુરના એરોમા સર્કલ નજીક શુક્રવારે બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ઢોળાતું હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં દૂધ ઢોળાતુ સ્પષ્ટ દેખાઇ રહયુ છે. જી.જે.02.વી.વી.6435 નંબરના ટેન્કરમાંથી દૂધ ઢોળાતું હોવાનો વિડીયોમાં
 
બનાસકાંઠા@ડેરી: ટેન્કર ચાલકની બેદરકારીથી દૂધનો વેડફાટ

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠાના પાલનપુરમાં શુક્રવારે સવારે કોઇ ટેન્કર ચાલકની બેદરકારીને કારણે મોટી માત્રામાં દૂધ ટેન્કરમાંથી ઢોળાતું હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. પાલનપુરના એરોમા સર્કલ નજીક શુક્રવારે બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ઢોળાતું હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં દૂધ ઢોળાતુ સ્પષ્ટ દેખાઇ રહયુ છે. જી.જે.02.વી.વી.6435 નંબરના ટેન્કરમાંથી દૂધ ઢોળાતું હોવાનો વિડીયોમાં દાવો કરાઇ રહયો છે.