બનાસકાંઠાઃ રાજપૂત સમાજ દ્રારા કીક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) વાવ તાલુકાના રાજપૂત સમાજના યુવકો દ્રારા કીક્રેટ ટુર્નામેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારે રાજપૂત સમાજના આગેવાનો દ્રારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. કીક્રેટ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લાના 16 રાજપૂત સમાજની કુલ 16 ટીમો ભાગ લેનાર છે. ઉદ્દઘાટનના અવસરે થરાદ ધારાસભ્ય સહિત રાજપૂત સમાજના આગેવાનોએ પરંપરાગત દિપપ્રાગટ્ય કરી રમતની શરૂઆત કરવામાં
 
બનાસકાંઠાઃ રાજપૂત સમાજ દ્રારા કીક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ તાલુકાના રાજપૂત સમાજના યુવકો દ્રારા કીક્રેટ ટુર્નામેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારે રાજપૂત સમાજના આગેવાનો દ્રારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. કીક્રેટ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લાના 16 રાજપૂત સમાજની કુલ 16 ટીમો ભાગ લેનાર છે. ઉદ્દઘાટનના અવસરે થરાદ ધારાસભ્ય સહિત રાજપૂત સમાજના આગેવાનોએ પરંપરાગત દિપપ્રાગટ્ય કરી રમતની શરૂઆત કરવામાં આવી હતી.

બનાસકાંઠાઃ રાજપૂત સમાજ દ્રારા કીક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં રાજપૂત સમાજ દ્રારા કીક્રેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે ઉદ્દઘાટન બાદ પ્રથમ મેચ વાવ અને થરાદ વચ્ચે રમાઈ હતી. જેમાં વાવ ટીમનો શાનદાર વિજય થયો હતો. જીતને લીધે વાવના યુવાનો ખુશીના વાતાવરણમાં જુમી ઉઠ્યા હતા. આ ટુર્નામેન્ટ શનિવાર અને રવિવારે રજાના દિવસે રમાશે. આ પ્રસંગે થરાદ ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત, વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.