બેચરાજી: તાલુકાના સરપંચ એસોસિએશનની મિટીંગ મળી

અટલ સમાચાર,બેચરાજી સોમવારે બહુચરાજી તાલુકાના સરપંચ એસોસિએશનની મિટિંગ મળી હતી. જેમાં તાલુકાના 34 જેટલી ગ્રામપંચાયતના સરપંચ હાજર રહ્યા હતા. બેચરાજીના સરપંચ દેવાંગ પંડયાએ જણાવ્યુ હતુ કે, બેચરાજી આસપાસ સ્થપાયેલ કંપનીઓ પંચાયતને સહકાર નહિ આપતી હોવાથી હવે પછી પંચાયતો પણ જાયન્ટ કંપનીઓને સહકાર નહી આપે. સરપંચોના જણાવ્યાનુસાર જાયન્ટ કંપનીઓ પોતાના CSR ફંડ ગામડાઓની પંચાયતને ના ફાળવતી
 
બેચરાજી: તાલુકાના સરપંચ એસોસિએશનની મિટીંગ મળી

અટલ સમાચાર,બેચરાજી

સોમવારે બહુચરાજી તાલુકાના સરપંચ એસોસિએશનની મિટિંગ મળી હતી. જેમાં તાલુકાના 34 જેટલી ગ્રામપંચાયતના સરપંચ હાજર રહ્યા હતા. બેચરાજીના સરપંચ દેવાંગ પંડયાએ જણાવ્યુ હતુ કે, બેચરાજી આસપાસ સ્થપાયેલ કંપનીઓ પંચાયતને સહકાર નહિ આપતી હોવાથી હવે પછી પંચાયતો પણ જાયન્ટ કંપનીઓને સહકાર નહી આપે. સરપંચોના જણાવ્યાનુસાર જાયન્ટ કંપનીઓ પોતાના CSR ફંડ ગામડાઓની પંચાયતને ના ફાળવતી હોઇ પંચાયતોમાં રોષ જોવા મળી રહયો છે.