બેચરાજી: ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવાઇ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં આજે બેચર-બહુચરાજી ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા છઠ્ઠી બાવન ગજની ધજા બહુચરાજી માતાજીના મંદિરે ચડાવાઇ હતી. બુધવારના રોજ સવારે બહુચર માતાજીને લાડુનો ગોખ ભરવામાં આવ્યો હતો. આ સાથે સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બાદમાં ભવ્ય શોભાયાત્રા
 
બેચરાજી: ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવાઇ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં આજે બેચર-બહુચરાજી ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા છઠ્ઠી બાવન ગજની ધજા બહુચરાજી માતાજીના મંદિરે ચડાવાઇ હતી. બુધવારના રોજ સવારે બહુચર માતાજીને લાડુનો ગોખ ભરવામાં આવ્યો હતો. આ સાથે સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેચરાજી: ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવાઇ

બાદમાં ભવ્ય શોભાયાત્રા મેળાના મેદાનમાંથી બાવન ગજની ધજાની ભવ્ય શોભાયાત્રા ડી.જે.ના તાલ સાથે બેચર અને બહુચરાજી ગામમાં નીકળી હતી.

બેચરાજી: ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવાઇ

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી મંદીરે આજે બેચર-બહુચરાજી ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા છઠ્ઠી બાવન ગજની ધજા બહુચરાજી માતાજીના મંદિરે ચડાવાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો-વડીલો જોડાયા હતા.

બેચરાજી: ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવાઇ

ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડતાં બહુચરાજીમાં અને મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો હતો. આ સાથે ચૌધરી સમાજની વાડીમાં બેચર-બહુચરાજી ગામ સમસ્ત ઠાકોર સમાજ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.