બ્રેકિંગ@અમદાવાદ: રાજદ્રોહ કેસ મામલે કોર્ટે હાર્દિકના શરતી જામીન મંજૂર કર્યા

અટલ સમાચાર,ડેસ્ક રાજદ્રોહના કેસમાં જામીન શરતોનું પાલન ન કરતા ધરપકડ કરાયેલ હાર્દિક પટેલના સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કર્યાં છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને કેસની તારીખમાં ફરજિયાત હાજર રહવા આદેશ કર્યો છે. સેશન્સ કોર્ટે આગામી કેસની તારીખમાં હાજર રહેવાને લઇને જામીન મંજૂર કરતાં હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં હાજર રહેવાની બાહેંધરી આપી છે. અટલ સમાચાર
 
બ્રેકિંગ@અમદાવાદ: રાજદ્રોહ કેસ મામલે કોર્ટે હાર્દિકના શરતી જામીન મંજૂર કર્યા

અટલ સમાચાર,ડેસ્ક

રાજદ્રોહના કેસમાં જામીન શરતોનું પાલન ન કરતા ધરપકડ કરાયેલ હાર્દિક પટેલના સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કર્યાં છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને કેસની તારીખમાં ફરજિયાત હાજર રહવા આદેશ કર્યો છે. સેશન્સ કોર્ટે આગામી કેસની તારીખમાં હાજર રહેવાને લઇને જામીન મંજૂર કરતાં હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં હાજર રહેવાની બાહેંધરી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજદ્રોહ કેસમાં જામીન શરતોનું પાલન ન કરતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અંગેની અરજી કરી હતી. જેને લઇને આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા.