બ્રેકિંગ@અરવલ્લી: કમોસમી વરસાદથી ઊભો પાક પાણીમાં, ખેડુતો ચિંતામાં

અટલ સમાચાર,મોડાસા ગઇકાલે બદલાયેલા વાતાવરણને લઇ કમોસમી વરસાદ આવ્યો હતો. જેમાં અરવલ્લી પંથકના ખેડૂતોને ભારે નુકશાનની સ્થિતિ બની છે. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભો પાક પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘઉં, જીરું અને વરિયાળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકશાન થયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અરવલ્લી જિલ્લામાં ગઈકાલે આવેલ કમોસમી માવઠું
 
બ્રેકિંગ@અરવલ્લી: કમોસમી વરસાદથી ઊભો પાક પાણીમાં, ખેડુતો ચિંતામાં

અટલ સમાચાર,મોડાસા

ગઇકાલે બદલાયેલા વાતાવરણને લઇ કમોસમી વરસાદ આવ્યો હતો. જેમાં અરવલ્લી પંથકના ખેડૂતોને ભારે નુકશાનની સ્થિતિ બની છે. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભો પાક પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘઉં, જીરું અને વરિયાળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકશાન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@અરવલ્લી: કમોસમી વરસાદથી ઊભો પાક પાણીમાં, ખેડુતો ચિંતામાં

અરવલ્લી જિલ્લામાં ગઈકાલે આવેલ કમોસમી માવઠું ખેડૂતો માટે કાળ બનીને આવ્યું હતું. બપોરના સમયે આવેલા વરસાદથી ઊભા પાક ઉપર પાણી ફરી વળ્યુ હતું. પંથકમાં ઘઉં,જીરું અને વરિયાળીના મોટા ભાગના પાકો પલળી જતા નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.