બ્રેકિંગ@બેચરાજી: ONGCના પ્રતાપનગર GGSમાં અચાનક આગથી દોડધામ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજીના પ્રતાપનગર ખાતે આવેલ ઓએનજીસીના GGSમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ઓએનજીસીના અધિકારીઓ સહિત કર્મચારીઓ દોડી આવ્યા હતા. ફાયર વિભાગે પણ પહોંભી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના પ્રતાપનગરમાં આવેલ ઓએનજીસીના GGSમાં આજે સવારે અચાનક અગમ્ય
 
બ્રેકિંગ@બેચરાજી: ONGCના પ્રતાપનગર GGSમાં અચાનક આગથી દોડધામ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજીના પ્રતાપનગર ખાતે આવેલ ઓએનજીસીના GGSમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ઓએનજીસીના અધિકારીઓ સહિત કર્મચારીઓ દોડી આવ્યા હતા. ફાયર વિભાગે પણ પહોંભી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

બ્રેકિંગ@બેચરાજી: ONGCના પ્રતાપનગર GGSમાં અચાનક આગથી દોડધામ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બ્રેકિંગ@બેચરાજી: ONGCના પ્રતાપનગર GGSમાં અચાનક આગથી દોડધામ

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના પ્રતાપનગરમાં આવેલ ઓએનજીસીના GGSમાં આજે સવારે અચાનક અગમ્ય કારણોસર આગ લાગ હતી. અચાનક લાગેલી આગથી કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ઓએનજીસીના અધિકારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.