બ્રેકિંગ@છોટાઉદેપુર: ટ્રકની ટક્કરથી કિશોરી ઇજાગ્રસ્ત, બોર્ડ પરીક્ષાથી વંચિત

અટલ સમાચાર, છોટાઉદેપુર છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીનીને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં બે બહેનો પૈકી એક ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાને લઇ સ્થાનિકોએ અકસ્માત સર્જનાર ટ્રકચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. જેથી ટ્રકચાલકને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમ્યાન ઇજાઓને કારણે વિદ્યાર્થીની પારૂલ રાઠવા
 
બ્રેકિંગ@છોટાઉદેપુર: ટ્રકની ટક્કરથી કિશોરી ઇજાગ્રસ્ત, બોર્ડ પરીક્ષાથી વંચિત

અટલ સમાચાર, છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીનીને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં બે બહેનો પૈકી એક ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાને લઇ સ્થાનિકોએ અકસ્માત સર્જનાર ટ્રકચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. જેથી ટ્રકચાલકને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમ્યાન ઇજાઓને કારણે વિદ્યાર્થીની પારૂલ રાઠવા પરીક્ષાથી વંચિત રહી હોવાનું સામે આવ્યુ છે.

બ્રેકિંગ@છોટાઉદેપુર: ટ્રકની ટક્કરથી કિશોરી ઇજાગ્રસ્ત, બોર્ડ પરીક્ષાથી વંચિત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@છોટાઉદેપુર: ટ્રકની ટક્કરથી કિશોરી ઇજાગ્રસ્ત, બોર્ડ પરીક્ષાથી વંચિત

છોટાઉદેપુરના રૂનવાડમાં આજે માર્ગ અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઇ હતી. બે બહેનો પિતા સાથે બોર્ડની પરીક્ષા આપવા નિકળ્યા હતા. આ દરમ્યાન ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં એક વિદ્યાર્થીની પારૂલ રાઠવા ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક અસરથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતને લઇ સ્થાનિકોએ ટ્રકચાલકને મેથીપાક ચખાડતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માતને કારણે વિદ્યાર્થીની પરીક્ષાથી વંચિત રહી હતી.