બ્રેકિંગ@ધાનેરા: સ્કૂટરચાલક પિતા-પુત્ર સામે બસની ટક્કર, 1નું મોત, 1 ગંભીર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ધાનેરા તાલુકાના ગામે એસટી બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ તો તેમના પુત્રનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે બસ ચાલક વિરૂધ્ધ સ્થાનિકોનો રોષ ઉભો થયો છે. અકસ્માત થયાનું ધ્યાને આવતા ધાનેરા
 
બ્રેકિંગ@ધાનેરા: સ્કૂટરચાલક પિતા-પુત્ર સામે બસની ટક્કર, 1નું મોત, 1 ગંભીર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના ગામે એસટી બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ તો તેમના પુત્રનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે બસ ચાલક વિરૂધ્ધ સ્થાનિકોનો રોષ ઉભો થયો છે. અકસ્માત થયાનું ધ્યાને આવતા ધાનેરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@ધાનેરા: સ્કૂટરચાલક પિતા-પુત્ર સામે બસની ટક્કર, 1નું મોત, 1 ગંભીર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ધાનેરા: સ્કૂટરચાલક પિતા-પુત્ર સામે બસની ટક્કર, 1નું મોત, 1 ગંભીર

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના રવિયા ગામે એસટી બસ અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. બપોરના સમયે સર્જાયેલ અકસ્માતમાં સ્કૂટર ચાલક રવિભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. રવિયા ગામથી સામાજીક બેસણામાં જવા રવિભાઇ પોતાના પુત્ર સાથે સ્કૂટર લઇ નિકળ્યા હતા. આ દરમ્યાન બસ સાથે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઇ છે. જ્યારે ઇજાગ્રસ્ત પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આપ્યો છે.