બ્રેકિંગ@ધાનેરા: દુકાનમાં અચાનક આગ, માલ-સામાન બળીને ખાખ થયો

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે આવેલ કરિયાણાની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. વરસાદ આવતાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે. જોકે આગમાં કોઇ જાનહાનિ નહિ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક લાગેલી આગથી દુકાનમાં પડેલો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગની ઘટનામાં દુકાનદારને
 
બ્રેકિંગ@ધાનેરા: દુકાનમાં અચાનક આગ, માલ-સામાન બળીને ખાખ થયો

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે આવેલ કરિયાણાની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. વરસાદ આવતાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે. જોકે આગમાં કોઇ જાનહાનિ નહિ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક લાગેલી આગથી દુકાનમાં પડેલો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગની ઘટનામાં દુકાનદારને અંદાજીત 2 લાખનું નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ધાનેરા: દુકાનમાં અચાનક આગ, માલ-સામાન બળીને ખાખ થયો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામે આજે સવારે આગની ઘટના સામે આવી છે. ધાખા બસ સ્ટેન્ડ નજીક આવેલી કરિયાણાની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જોકે હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. ઘટનાને લઇ સ્થાનિકો દ્રારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ એટલી બધી ભયાનક હતી કે અંદર પડેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

બ્રેકિંગ@ધાનેરા: દુકાનમાં અચાનક આગ, માલ-સામાન બળીને ખાખ થયો