બ્રેકિંગ@ગાંધીનગર: અમિતશાહની હાજરીમાં મહત્વની બેઠક, મંત્રીમંડળ વિશે લેવાશે નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના શપથ પહેલા મહત્વની બેઠક શરૂ થઇ છે. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે ચાલી રહી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જ અમદાવાદ એરપોર્ટ પર જ દેશના ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતુ. અટલ
 
બ્રેકિંગ@ગાંધીનગર: અમિતશાહની હાજરીમાં મહત્વની બેઠક, મંત્રીમંડળ વિશે લેવાશે નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના શપથ પહેલા મહત્વની બેઠક શરૂ થઇ છે. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે ચાલી રહી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જ અમદાવાદ એરપોર્ટ પર જ દેશના ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવ્યા છે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.