બ્રેકિંગ@ગુજરાત: આ કારણે ફરી એકવાર 10થી 14 એપ્રિલ સુધી હાઇકોર્ટ રહેશે બંધ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક કોરોના વાયરસના વધતાં જતાં કેસોની વચ્ચ આજ હાઇકોર્ટના ચિફ જસ્ટિસ દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર લોકડાઉન કરે કે ન કરે પરંતુ હાઇકોર્ટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. હાઇકોર્ટ 10 એપ્રીલથી 14 એપ્રીલ સુધી બંધ રહેશે. સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેશનની કામગીરીના કારણે બંધ રહેશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
બ્રેકિંગ@ગુજરાત: આ કારણે ફરી એકવાર 10થી 14 એપ્રિલ સુધી હાઇકોર્ટ રહેશે બંધ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

કોરોના વાયરસના વધતાં જતાં કેસોની વચ્ચ આજ હાઇકોર્ટના ચિફ જસ્ટિસ દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર લોકડાઉન કરે કે ન કરે પરંતુ હાઇકોર્ટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. હાઇકોર્ટ 10 એપ્રીલથી 14 એપ્રીલ સુધી બંધ રહેશે. સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેશનની કામગીરીના કારણે બંધ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટ આગામી 10થી 14 એપ્રિલ પાંચ દિવસ સુધી બંધ રહેશે. 10 અને 11 તારીખે શનિ રવિ હોવાના કારણે હાઇકોર્ટ બંધ જ રહેતી હોય છે. તો બીજી તરફ 13 અને 14 તારીખે ચેટિચાંદ અને આંબેડકર જયંતી હોવાનાં કારણે હાઇકોર્ટ બંધ રહેતી હોય છે. તેવામાં એક દિવસ વધારે લંબાવીને ચિફ જસ્ટિસ દ્વારા પાંચ દિવસનાં સેનિટાઇઝેશન અને સફાઇ કામગીરી માટે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે.