બ્રેકિંગ@ગુજરાત: હાર્દિક પટેલની અટકાયત ઉપર 6 માર્ચ સુધી સુપ્રીમે લગાવી રોક

અટલ સમાચાર,ડેસ્ક કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલને વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ રાહત આપી છે. મળતી જાણકારી મુજબ, સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. તેની વિરુદ્ધ 2015ના મામલામાં એફઆઈઆર
 
બ્રેકિંગ@ગુજરાત: હાર્દિક પટેલની અટકાયત ઉપર 6 માર્ચ સુધી સુપ્રીમે લગાવી રોક

અટલ સમાચાર,ડેસ્ક

કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલને વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ રાહત આપી છે. મળતી જાણકારી મુજબ, સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. તેની વિરુદ્ધ 2015ના મામલામાં એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ગુજરાત: હાર્દિક પટેલની અટકાયત ઉપર 6 માર્ચ સુધી સુપ્રીમે લગાવી રોક
File Photo

પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ ઉપર એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેને લઇ આજે સુપ્રિમકોર્ટે હાર્દિક પટેલને રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે આગામે 6 માર્ચ સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવી દીધી છે. આ સાથે સુપ્રિમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી આ મામલે જવાબ પણ માંગ્યો છે.

જસ્ટિસ ઉદેય ઉમેશ લલિત અને વિનીત સારનની બેન્ચે ગુજરાત સરકારને આ નોટિસ જાહેર કરી છે. બેન્ચે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, કેસ 2015થી દાખલ કરવામાં આવ્યો હતો અને હજી આ મામલામાં તપાસ પેન્ડિંગ છે.