બ્રેકિંગ@ગુજરાત: રાજ્ય પરથી હટી વરસાદી સિસ્ટમ, ખેડૂતો-ખેલૈયાઓને રાહત

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યનાં ખેડૂતો અને ખેલૈયાઓ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે. ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન તરફ ફંટાયું છે. હજી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે જે બાદ વરસાદની તીવ્રતા ઘટશે. જેથી ખેડૂતો અને નવરાત્રીનાં ખેલૈયા રાહતનો શ્વાસ લઇ શકશે. રાજ્યભરમાં વરસાદને લઇ નવરાત્રી રસિકોમાં
 
બ્રેકિંગ@ગુજરાત: રાજ્ય પરથી હટી વરસાદી સિસ્ટમ, ખેડૂતો-ખેલૈયાઓને રાહત

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યનાં ખેડૂતો અને ખેલૈયાઓ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે. ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન તરફ ફંટાયું છે. હજી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે જે બાદ વરસાદની તીવ્રતા ઘટશે. જેથી ખેડૂતો અને નવરાત્રીનાં ખેલૈયા રાહતનો શ્વાસ લઇ શકશે.

બ્રેકિંગ@ગુજરાત: રાજ્ય પરથી હટી વરસાદી સિસ્ટમ, ખેડૂતો-ખેલૈયાઓને રાહત

રાજ્યભરમાં વરસાદને લઇ નવરાત્રી રસિકોમાં ભારે નારાજગી હતી. જેને લઇ હવે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આગામી 24 કલાકમા રાજ્યભરમાં છુટ્ટોછવાયો વરસાદ આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન તરફ ફંટાયું છે. જેથી ખેડૂતો અને નવરાત્રીનાં ખેલૈયા રાહતનો શ્વાસ લઇ શકશે.

બ્રેકિંગ@ગુજરાત: રાજ્ય પરથી હટી વરસાદી સિસ્ટમ, ખેડૂતો-ખેલૈયાઓને રાહત