બ્રેકિંગ@કચ્છ: પાકિસ્તાની બોટમાંથી અધધધ…175 કરોડના ડ્રગ્સ સાથે 5 ઝબ્બે

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતના જખૌની સીમમાંથી એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી સંયુક્ત ઓપરેશન પાર પાડી 175 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. જખૌની દરિયાઇ સીમામાંથી પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ બોટમાં પાકિસ્તાનનાં પાંચ ડ્રગ માફિયા પણ ઝડપાયા છે. આ ડ્રગ્સ લઇને આવતા 5 લોકો કરાંચીનાં છે. આ લોકો 35 જેટલા ડ્રગ્સનાં પેકેટ લઇને આવી
 
બ્રેકિંગ@કચ્છ: પાકિસ્તાની બોટમાંથી અધધધ…175 કરોડના ડ્રગ્સ સાથે 5 ઝબ્બે

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતના જખૌની સીમમાંથી એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી સંયુક્ત ઓપરેશન પાર પાડી 175 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. જખૌની દરિયાઇ સીમામાંથી પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ બોટમાં પાકિસ્તાનનાં પાંચ ડ્રગ માફિયા પણ ઝડપાયા છે. આ ડ્રગ્સ લઇને આવતા 5 લોકો કરાંચીનાં છે. આ લોકો 35 જેટલા ડ્રગ્સનાં પેકેટ લઇને આવી રહ્યાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@કચ્છ: પાકિસ્તાની બોટમાંથી અધધધ…175 કરોડના ડ્રગ્સ સાથે 5 ઝબ્બે

એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સ લઇને આવતા 5 લોકો કરાંચીનાં છે. આ લોકો 35 જેટલા ડ્રગ્સનાં પેકેટ લઇને આવી રહ્યાં હતાં. તેઓ પશનીથી (ઇરાની સીમા) ડ્રગ્સનું કન્સાઇન્ટમેન્ટ લીધુ હતુ અને તેને ગુજરાતમાં ડિલીવર કરવાનું હતું. ગુજરાત એટીએસ પાસે આ અંગેની બાતમી મળી હતી જેના આધારે આ આખુ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

બ્રેકિંગ@કચ્છ: પાકિસ્તાની બોટમાંથી અધધધ…175 કરોડના ડ્રગ્સ સાથે 5 ઝબ્બે

ઝડપાયેલા આરોપીઓના નામ 

  • 1. અનીસ ઇસા ભટ્ટ (30 વર્ષ), r/o Baba Zajeera, Karachi, Pakistan
  • 2. ઇસમાઇલ કચ્છી (50 વર્ષ), r/o Kemadi, Beet Zajeera, Karachi, Pakistan
  • 3. અશરફ કચ્છી (42 વર્ષ), r/o Kemadi, Beet Zajeera, Karachi, Pakistan
  • 4. કરીમ કચ્છી (37 વર્ષ), r/o Beet Zajeera, Karachi, Pakistan
  • 5. અબુ બકર સુમરા (55 વર્ષ), r/o Beet Zajeera, Karachi, Pakistan