બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન, 25થી વધુ સીટો પર ભાજપ વિજેતા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લા પંચાયતની ચૂંટણી બાદ આજે મતદાનને અંતે મહેસાણા જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ભાજપે 25થી વધુ સીટો પર જીત મેળવી હોવાનું સામે આવ્યુ છે. ગત રવિવારે મતદાને અંતે ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયા બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન, 25થી વધુ સીટો પર ભાજપ વિજેતા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લા પંચાયતની ચૂંટણી બાદ આજે મતદાનને અંતે મહેસાણા જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ભાજપે 25થી વધુ સીટો પર જીત મેળવી હોવાનું સામે આવ્યુ છે. ગત રવિવારે મતદાને અંતે ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયા બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન, 25થી વધુ સીટો પર ભાજપ વિજેતા

જેમાં ભાજપે જીલ્લા પંચાયતમાં 25થી વધુ સીટો પર વિજય મેળવતાં જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યુ છે.

બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન, 25થી વધુ સીટો પર ભાજપ વિજેતા

ઉત્તર ગુજરાતની મહેસાણા જીલ્લા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. આજે મત ગણતરી હોઇ ભાજપ-કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં મત ગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા હતા. જ્યાં બપોરના સમયે 25થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે.

બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન, 25થી વધુ સીટો પર ભાજપ વિજેતા

જેને લઇ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ જીલ્લા પંચાયત કોંગ્રેસ પાસે રહ્યા બાદ આ વખતે તેમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે.