બ્રેકિંગ@મોડાસા: ખેતરમાં અચાનક આગ, ત્રણ વીધા ઘંઉનો પાક બળીને ખાખ

અટલ સમાચાર,મોડાસા મોડાસા તાલુકાના ગામે આજે સાંજના સમયે ખેતરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક આગ લાગતા ત્રણ વીધામાં ઘંઉનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે. સ્થાનિકો ખેતરમાંથી પસાર થતાં વીજ વાયરના તણખલાંને કારણે આગ લાગી હોવાની આશંકા સેવી રહ્યા છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત ફાયર બિગ્રેડે આગ બુઝાવવા કવાયત હાથ ધરી છે.
 
બ્રેકિંગ@મોડાસા: ખેતરમાં અચાનક આગ, ત્રણ વીધા ઘંઉનો પાક બળીને ખાખ

અટલ સમાચાર,મોડાસા

મોડાસા તાલુકાના ગામે આજે સાંજના સમયે ખેતરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક આગ લાગતા ત્રણ વીધામાં ઘંઉનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે. સ્થાનિકો ખેતરમાંથી પસાર થતાં વીજ વાયરના તણખલાંને કારણે આગ લાગી હોવાની આશંકા સેવી રહ્યા છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત ફાયર બિગ્રેડે આગ બુઝાવવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ભેરૂન્ડા ગામે ખેતરમાં આગ લાગતા પાક બળીને ખાખ થઇ ગયો છે. કમોસમી વરસાદ સહિતની મુશ્કેલીઓ વચ્ચે મહામહેનતે ઉભો થયેલો ઘંઉનો ત્રણ વીઘા જેટલો પાક આગમાં બળી જતાં ખેડૂતને ભારે નુકશાન થયુ છે. હાલતો ખેતરમાંથી પસાર થતાં વીજ વાયરના તણખલાંને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે.