બ્રેકિંગ@મોડાસા: બાયપાસ કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળતા ચકચાર

અટલ સમાચાર,મોડાસા મોડાસા બાયપાસ કેનાલમાંથી આજે સવારે શિક્ષકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સર્વોદય હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનો મૃતદેહ કેનાલમાં તરતો મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં શાળા સત્તાધિશો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમગ્ર મામલે મોડાસા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ
 
બ્રેકિંગ@મોડાસા: બાયપાસ કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળતા ચકચાર

અટલ સમાચાર,મોડાસા

મોડાસા બાયપાસ કેનાલમાંથી આજે સવારે શિક્ષકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સર્વોદય હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનો મૃતદેહ કેનાલમાં તરતો મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં શાળા સત્તાધિશો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમગ્ર મામલે મોડાસા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મોડાસા: બાયપાસ કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળતા ચકચાર

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં બાયપાસ કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળી આવ્યાનું સામે આવ્યુ છે. મોડાસાની સર્વોદય હાઇસ્કૂલમાં ફરજ બજાવતા જશવંત ખાંટનો આજે વહેલી સવારે માજૂમ ડેમની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે હત્યા કે આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.