બ્રેકિંગ@પાટણ: સ્વૈચ્છિક લોકડાઉન છતાં કોરોના સંક્રમણ બેકાબૂ, આજે નવા 104 કેસ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ આજે જીલ્લામાં એકસાથે નવા 104 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજે નોંધાયેલા દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
બ્રેકિંગ@પાટણ: સ્વૈચ્છિક લોકડાઉન છતાં કોરોના સંક્રમણ બેકાબૂ, આજે નવા 104 કેસ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ આજે જીલ્લામાં એકસાથે નવા 104 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજે નોંધાયેલા દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: સ્વૈચ્છિક લોકડાઉન છતાં કોરોના સંક્રમણ બેકાબૂ, આજે નવા 104 કેસ

આ સાથે સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની પણ કવાયત શરૂ કરી છે. આજે 104 કેસ નોંધાતા પાટણ જીલ્લાનો કુલ 6533 કેસનો આંક પહોંચ્યો છે.

બ્રેકિંગ@પાટણ: સ્વૈચ્છિક લોકડાઉન છતાં કોરોના સંક્રમણ બેકાબૂ, આજે નવા 104 કેસ

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 104 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ પાટણ શહેર અને તાલુકામાં 33, સરસ્વતી તાલુકામાં 17, રાધનપુર શહેર અને તાલુકામાં 13, સિધ્ધપુર શહેર અને તાલુકામાં 14, ચાણસ્મા તાલુકામાં 10, સાંતલપુર તાલુકામાં 6, સમી તાલુકામાં 5, હારીજ શહેર અને તાલુકામાં 3, શંખેશ્વર તાલુકામાં 3 મળી જીલ્લામાં નવા 104 કેસ નોંધાયા છે.

બ્રેકિંગ@પાટણ: સ્વૈચ્છિક લોકડાઉન છતાં કોરોના સંક્રમણ બેકાબૂ, આજે નવા 104 કેસ