બ્રેકિંગ@:રાધનપુર: અલ્પેશ ઠાકોર સાતમાં રાઉન્ડમાં 7629 મતોથી પાછળ

અટલ સમાચાર, મહેસાણા પક્ષપલટુ નેતાઓને જનતા જીતાડવાના મૂડમાં નથી. રાધનપુરમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યુ છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સાતમાં રાઉન્ડમાં 7629 મતોથી પાછળ છે. આ સાથે કૉંગ્રેસનાં રધુ દેસાઇ આગળ ચાલી રહ્યાં છે. બાયડ, અમરાઈવાડી, લુણાવાડામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અમરાઈવાડીમાં કોંગ્રેસ જીતી શકશે. કોંગ્રેસ અમરાઈવાડીમાં આગળ ચાલી રહ્યા છે. રાધનપુરમાં અલ્પેશ
 
બ્રેકિંગ@:રાધનપુર: અલ્પેશ ઠાકોર સાતમાં રાઉન્ડમાં 7629 મતોથી પાછળ

અટલ સમાચાર, મહેસાણા

પક્ષપલટુ નેતાઓને જનતા જીતાડવાના મૂડમાં નથી. રાધનપુરમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યુ છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સાતમાં રાઉન્ડમાં 7629 મતોથી પાછળ છે. આ સાથે કૉંગ્રેસનાં રધુ દેસાઇ આગળ ચાલી રહ્યાં છે. બાયડ, અમરાઈવાડી, લુણાવાડામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અમરાઈવાડીમાં કોંગ્રેસ જીતી શકશે. કોંગ્રેસ અમરાઈવાડીમાં આગળ ચાલી રહ્યા છે.

રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સાતમાં રાઉન્ડમાં 7629 મતોથી પાછળ છે. આ સાથે કૉંગ્રેસનાં રધુ દેસાઇ આગળ ચાલી રહ્યાં છે. આ સાથે લુણાવાડામાં ભાજપ આગળ છે. બાયડમાં ધવલસિંહ ઝાલા પણ સતત પાછળ ચાલી રહ્યાં છે. જ્યારે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યાં છે. તો બીજી તરફ ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરની ર૦,૦૦૦ હજારથી વધુ મતોથી વિજય થયો છે.