બ્રેકિંગ@રાધનપુર: અકસ્માતમાં ટ્રાફીકજામ, કારનો ભુક્કો, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર નજીકના બનાસ પુલ ઉપર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વેગેનઆર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અટલ
 
બ્રેકિંગ@રાધનપુર: અકસ્માતમાં ટ્રાફીકજામ, કારનો ભુક્કો, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર નજીકના બનાસ પુલ ઉપર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વેગેનઆર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ@રાધનપુર: અકસ્માતમાં ટ્રાફીકજામ, કારનો ભુક્કો, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@રાધનપુર: અકસ્માતમાં ટ્રાફીકજામ, કારનો ભુક્કો, 4 ઇજાગ્રસ્ત

પાટણ જીલ્લાના રાધનપુર નજીક બનાસ નદીના પુલ પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઢા ગામના વાઘેલા અજીતસિંહ કુંભાજીની (ઉ.વ.35) કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘટનામાં વાઘેલા અજીતસિંહ તેમના પત્નિ(ઉ.વ.30) અને પુત્રી અસ્મિતાબેન(ઉ.વ.12) સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ અને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.