બ્રેકિંગ@સાંતલપુર: બાઇક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત 

અટલ સમાચાર, મહેસાણા સાંતલપુર હાઇવે પર બાઇક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. તો અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અટલ સમાચાર
 
બ્રેકિંગ@સાંતલપુર: બાઇક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત 

અટલ સમાચાર, મહેસાણા 

સાંતલપુર હાઇવે પર બાઇક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. તો અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@સાંતલપુર: બાઇક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત 

પાટણ જીલ્લાના સાંતલપુરમાં નેશનલ હાઇવે પર હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.