બ્રેકિંગ@સુઇગામ: વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત 

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર) સુઈગામ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતાં જગતનો તાત મૂંઝાયો છે. પહેલા કમોસમી વરસાદ, તીડ અક્રમણમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. વાતાવરણ અચાનક આવેલા પલટા થી ખેડૂતોને કમોસમી વરસાદ નો ભય સતાવી રહ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વાતાવરણ આજે વહેલી સવાર
 
બ્રેકિંગ@સુઇગામ: વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત 

 અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર)

સુઈગામ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતાં જગતનો તાત મૂંઝાયો છે. પહેલા કમોસમી વરસાદ, તીડ અક્રમણમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. વાતાવરણ અચાનક આવેલા પલટા થી ખેડૂતોને કમોસમી વરસાદ નો ભય સતાવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@સુઇગામ: વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત 

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વાતાવરણ આજે વહેલી સવાર થી પલટો આવ્યા છે. વાદળોથી ખેડૂતો મુંઝાયા છે. ફરી કમોસમી વરસાદ આવતા ખેડૂતોના રવી સીઝનમાં પાકને મોટું નુકસાન થઈ શકે છે. વહેલી સવારે સુઈગામ તાલુકાના અમુક ગામડાઓમાં ઝરમર વરસાદ આવ્યો હોવાનું ખેડૂતો જાણવું રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુઈગામ પંથકમાં ફરી કમોસમી વરસાદનું આગમન થયું છે. કમોસમી વરસાદ થી જીરૂં, ઇસબુલ,દિવેલા,ઘઉં, જેવા પાકો ને નુકશાન થયું છે. પ્રથમ કમોસમી વરસાદ, ઈયળ તીડ બાદ ફરી કમોસમી વરસાદ નું આગમન થતાં ખેડૂતો ના પાક ને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.