બ્રેકિંગ@સુરત: સોસ્યો સર્કલ પાસે કારખાનામાં આગ, 4 શ્રમિક ફસાયા

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં ફરી એકવાર આગ ભભુકી ઉઠી છે. ચાર શ્રમિકો આગમાં ફસાયા છે. આગ નાનકડી ગલીમાં લાગવાને કારણે ફાયરની ગાડીઓને પણ અંદર જવામાં તકલીફ પડી રહી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતમાં સોસ્યો સર્કલ પાસે સંચા ખાતામાં અચાનક આગ ભભૂકી
 
બ્રેકિંગ@સુરત: સોસ્યો સર્કલ પાસે કારખાનામાં આગ, 4 શ્રમિક ફસાયા

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં ફરી એકવાર આગ ભભુકી ઉઠી છે. ચાર શ્રમિકો આગમાં ફસાયા છે. આગ નાનકડી ગલીમાં લાગવાને કારણે ફાયરની ગાડીઓને પણ અંદર જવામાં તકલીફ પડી રહી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ@સુરત: સોસ્યો સર્કલ પાસે કારખાનામાં આગ, 4 શ્રમિક ફસાયા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@સુરત: સોસ્યો સર્કલ પાસે કારખાનામાં આગ, 4 શ્રમિક ફસાયા

સુરતમાં સોસ્યો સર્કલ પાસે સંચા ખાતામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. અહીં આવેલા 4 કારખાના આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયર ટીમની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સુરત સંચા ખાતામાં આગ, વધુ 2 શ્રમિકને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઘટનાને લઇ 4 ફાયર ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. કારખાનામાં શ્રમિકો ફસાયા હોવાથી ફાયર ટીમ શ્રમિકો રેસ્કયુ આપરેશન હાથ ધર્યુ છે.