બ્રેકિંગ@થરાદ: તેલના ડબ્બા ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા આગથી ભસ્મિભૂત

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) થરાદ-મીઠા હાઇવે પર તેલના ડબ્બા ભરી જતી ટ્રકને અકસ્માત નડ્યો છે. ટ્રકનું ટાયર ફાટતાં બાવળના ઝાડ સાથે અથડાઇ હતી. જોકે ટ્રકમાં તેલના ડબ્બા હોવાથી ભયંકર આગની ઘટનામાં તેલના ડબ્બા સહિત ટ્રક હોમાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફાયર વિભાગે પણ મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
 
બ્રેકિંગ@થરાદ: તેલના ડબ્બા ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા આગથી ભસ્મિભૂત

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)

થરાદ-મીઠા હાઇવે પર તેલના ડબ્બા ભરી જતી ટ્રકને અકસ્માત નડ્યો છે. ટ્રકનું ટાયર ફાટતાં બાવળના ઝાડ સાથે અથડાઇ હતી. જોકે ટ્રકમાં તેલના ડબ્બા હોવાથી ભયંકર આગની ઘટનામાં તેલના ડબ્બા સહિત ટ્રક હોમાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફાયર વિભાગે પણ મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

બ્રેકિંગ@થરાદ: તેલના ડબ્બા ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા આગથી ભસ્મિભૂત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોકાવાનું નામ નથી લેતી. તો બીજી તરફ આજે બપોરના સમયે થરાદ-મીઠા હાઇવે ઉપર બીયોક ગામ નજીક એક ટ્રક બાવળના ઝાડ સાથે અથડાઇ હતી. તેલના ડબ્બા ભરેલી ટ્રકમાં આગની ઘટનાથી ટ્રક સહિત તેલના ડબ્બા પણ આગમાં હોમાઇ ગયા હતા. જોકે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સમગ્ર બાબતે ફાયર વિભાગે ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.