બ્રેકિંગ@થરાદ: ટ્રેલર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અટલ સમાચાર, થરાદ બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થરાદ-સાંચોર હાઇવે ઉપર ટ્રેલર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થયા હતા. સમગ્ર મામલે થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
 
બ્રેકિંગ@થરાદ: ટ્રેલર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અટલ સમાચાર, થરાદ

બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થરાદ-સાંચોર હાઇવે ઉપર ટ્રેલર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થયા હતા. સમગ્ર મામલે થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@થરાદ: ટ્રેલર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠા જીલ્લાના થરાદ-સાંચોર હાઇવે ઉપર માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યુ છે. લોખંડના કેન ભરીને જતા ટ્રેલર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ઇકો કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.