બ્રેકીંગ:”મહા” વાવાઝોડાની અસર, વડનગરમાં ભારે પવન સાથે વરસાદ

અટલ સમાચાર, વડનગર(કિરણ ઠાકોર) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામે આજે 5.30 વાગે વાવાઝોડા સાથે ભારે વરસાદ જામી પડ્યો હતો. પાછોતરો વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવા માટે જ આવ્યો છે. ખેડૂતો સાવ પાયમાલ થઇ ગયા છે. જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ આ વરસાદમાં મોટું નુંકશાન થવા પામ્યું છે. કપાસ, ગવાર, બાજરી જેવા
 
બ્રેકીંગ:”મહા” વાવાઝોડાની અસર, વડનગરમાં ભારે પવન સાથે વરસાદ

અટલ સમાચાર, વડનગર(કિરણ ઠાકોર)

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામે આજે 5.30 વાગે વાવાઝોડા સાથે ભારે વરસાદ જામી પડ્યો હતો. પાછોતરો વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવા માટે જ આવ્યો છે. ખેડૂતો સાવ પાયમાલ થઇ ગયા છે. જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ આ વરસાદમાં મોટું નુંકશાન થવા પામ્યું છે. કપાસ, ગવાર, બાજરી જેવા પાકો સાવ પાણીમાં ફેરવાઇ ગયા હોવાથી ખેડૂતને ભારે હાલાકી થઇ છે.

બ્રેકીંગ:”મહા” વાવાઝોડાની અસર, વડનગરમાં ભારે પવન સાથે વરસાદ

ભારે પવન અને વરસાદ આવવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ સાથે સાથે ઝોર દાર પવન અને વીજળીના ત્રાટકા પણ પડી રહ્યા છે.

બ્રેકીંગ:”મહા” વાવાઝોડાની અસર, વડનગરમાં ભારે પવન સાથે વરસાદ