બ્રેકિંગ@ઉ.ગુજરાત: હવામાનમાં ઉથલપાથલ, ઠામઠામ વરસાદી ઝાપટાં

અટલ સમાચાર,ડીસા,દિયોદર(અંકુર ત્રિવેદી, કિશોર નાયક) કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદ નું આગમન થયું હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારથી વાતાવરણમાં મોટી ઉથલપાથલ થતાં અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. બનાસકાંઠા અને પાટણમાં બદલાયેલા વાતાવરણને કારણે ઠામઠામ વરસાદી ઝાપટાં પડયા હતા.અચાનક આવેલા વરસાદથી જગતનો તાત મૂંઝાયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
બ્રેકિંગ@ઉ.ગુજરાત: હવામાનમાં ઉથલપાથલ, ઠામઠામ વરસાદી ઝાપટાં

અટલ સમાચાર,ડીસા,દિયોદર(અંકુર ત્રિવેદી, કિશોર નાયક)

કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદ નું આગમન થયું હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારથી વાતાવરણમાં મોટી ઉથલપાથલ થતાં અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. બનાસકાંઠા અને પાટણમાં બદલાયેલા વાતાવરણને કારણે ઠામઠામ વરસાદી ઝાપટાં પડયા હતા.અચાનક આવેલા વરસાદથી જગતનો તાત મૂંઝાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ઉ.ગુજરાત: હવામાનમાં ઉથલપાથલ, ઠામઠામ વરસાદી ઝાપટાં

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ આવ્યો છે. બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દિયોદર પંથકમાં વરસાદ આવતા ખેડૂતો મુંઝાયા છે. ખેડૂતોને ખેતીમાં ભારે નુકશાન જવાની શક્યતા સેવાઈ રહી છે. આ તરફ વરસાદ હોવા છતાં પણ પોલીસ પોતાની ફરજ પર હાજર હોવાનું સામે આવ્યું છે.