વેપાર: પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માટે આજથી લાગુ થયો આ નવો નિયમ

અટલ સમાચાર, ડેસ્ક પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જોઇન્ટ વ્યસ્કો કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાખોલાવી શકાય છે. એક વ્યક્તિ દ્વારા એક વી શકાય છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 10 વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથોસાથ માઇનોર કે અસ્થિર મગજની
 
વેપાર: પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માટે આજથી લાગુ થયો આ નવો નિયમ

અટલ સમાચાર, ડેસ્ક

પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જોઇન્ટ વ્યસ્કો કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાખોલાવી શકાય છે. એક વ્યક્તિ દ્વારા એક વી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

10 વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથોસાથ માઇનોર કે અસ્થિર મગજની વ્યક્તિના નામ પર માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની નિયત લિમિટને આજથી લાગુ કરી દીધી છે. હવે ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે. જો તમે આવું નહીં કરો તો 100 રૂપિયા રોજના ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ ઝીરો થઈ જશે, જેનાથી આપનું ખાતું બંધ થઈ શકે છે.

 

India Postએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ માં 11 ડિસેમ્બર સુધી 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે. જો 12 ડિસેમ્બરે ગ્રાહકોના ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો આપને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડશે.

ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક વ્યાજ દર 4 ટકા છે. વ્યાજની ગણતરી દર મહિનાની 10મી તારીખ અને મહિનાના અંતની વચ્ચે મિનિમમ બેલેન્સ રકમના આધાર પર કરવામાં આવે .છે. ગ્રાહક તેને પોતાની સુવિધા અનુસાર કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે છે.

પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જોઇન્ટ વ્યસ્કો કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાવી શકાય છે. 10 વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એક વ્યક્તિ દ્વારા એક પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથોસાથ માઇનોર કે અસ્થિર મગજની વ્યક્તિના નામ પર માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતી વખતે નોમિની જરૂરી છે.