Friday, November 22, 2019

સાવાધાની@સ્માર્ટફોનઃ જાણી લો કઇ જગ્યાએ ફોન રાખવાથી ગંભીર બીમારીઓ થઇ શકે?

અટલ સમાચાર, ડેસ્ક મોબાઇલ વગર ઘરની બહાર નીકળવું અશક્ય છે. આપણો સ્માર્ટફોન હવે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. અને જરૂરથી આપણે હંમેશા મોબાઇલ આપણી સાથે લઇને જ નીકળીએ છીએ. પણ અનેકવાર સ્માર્ટફોનને સતત સાથે રાખવાના ચક્કરમાં આપણે સ્માર્ટફોનને તેવી જગ્યાએ મૂકી દઇએ છીએ જેના કારણે આપણને ગંભીર બિમારીઓ પણ થઇ શકે છે. તેવામાં તમારે આ વાતનું ખાસ ધ્યાન...

ટેક્નોલોજીઃ મોબાઇલની બેટરી શરીરની તંદુરસ્તી ઉપર અસર કરે છે, જાણો કેવી રીતે

અટલ સમાચાર, ડેસ્ક ટેક્નોલોજીએ માણસની લાઈસ્ટાઈલ પર કન્ટ્રોલ કરી લીધો છે. ફોનની બેટરીથી વ્યક્તિના મૂડમાં ફેરફાર આવે છે. તાજતેરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. લંડન યુનિવર્સિટીના માર્કેટિંગ રિસર્ચર્સ થોમસ રોબિન્સન અને અલ્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ફિનલેન્ડના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ, હંમેશાં ફુલ ચાર્જ બેટરી રાખતી વ્યક્તિ વધારે ઓર્ગેનાઇઝ્ડ હોય છે. ફોનની બેટરી પર...

ટેક્નોલોજીઃ ગુગલ લાવ્યું મજેદાર ફિચર, વીડિયો કૉલ કરી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક વોટ્સએપ ઉપયોગ કરનારા યૂઝરો માટે ગૂગલ સારા સમાચાર લાવી રહ્યું છે. હવે યૂઝરો ગૂગલ દ્વારા વોટ્સએપ વીડિયો કૉલ અને ઑડિયો કૉલ કરી શકશે. ગૂગલ પહેલેથી જ તેના સહાયક દ્વારા યૂઝર્સોને વોટ્સએપ મેસેજ સુવિધા આપે છે, પરંતુ હવે વીડિયો કૉલ પણ કરી શકાશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સોએ ગુગલ સહાયકને આદેશ આપવો પડશે. ઉદાહરણ તરીકે હવે કોન્ટેક્ટ નામ...

ટેકનોલોજીઃ જાપાનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપનીએ ઊડતી કારનું નિર્માણ કર્યું

car japan
અટલ સમાચાર, ડેસ્ક જાપાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની એનઈસી કોર્પે પોતાની પહેલી ઊડતી કારની પહેલી ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી. પરીક્ષણ દરમિયાન આ કાર 10 ફૂટની ઉંચાઈ સુધી ઉડી હતી. લગભગ એક મિનિટ સુધી હવામાં એક જગ્યા પર ઊભી રહી હતી. આ ફ્લાઇંગ કાર પહેલી નજરે મોટી સાઈઝના ડ્રોન જેવી લાગે છે. તેમાં ચાર પંખા લગાવવામાં આવ્યા છે. એનઈસીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને...

ઈલેક્ટ્રીક વાહનઃ ટાટા મોટર્સે ભાવમાં કર્યો ઘટાડો, 80,000 સુધીનો ફાયદો

Tata-Tiago-Electric
અટલ સમાચાર, ડેસ્ક ઓટો કંપની ટાટા મોટર્સે પોતાની ઇલેકટ્રિક વ્હીકલ્સ (ઇવી) ટિગોર ઇવીની કિંમતમાં 80,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે તાજેતરમાં જ ઇલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટી (ગુડ્સ અને સર્વિસ ટેક્સ)ના દરમાં ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. તાટા મોટર્સના પ્રેસિડેન્ટ (ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ અને કોર્પોરેટ સ્ટ્રેટેજી) શૈલેષ ચંદ્વાએ કહ્યું ''સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કર્યા બાદ ઇલેક્ટ્રિકથી ચાલનાર બધી ગાડીઓ પર...

ઓટોમોબાઇલ: કારમાં રાખેલી પાણીની બોટલથી પણ આગ લાગી શકે છે ?

અટલ સમાચાર,ડેસ્ક આગ અને પાણી એકબીજા કરતા ખુબ જ અલગ છે. આગને ઓલવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીયે છે. પરંતુ તમને જાણીને અચરજ થશે કે એક પાણીની બોટલ તમારી કારમાં આગ લગાવી શકે છે. જે પાણી આગ ઓલવવા માટે વપરાય છે, તે પાણી આગ લગાવી પણ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે સારું રહેશે કે તમે કારમાં પાણીની બોટલ ના...

ઓટોમોબાઇલ: ગાડી ડ્રાઇવરો માટે જરૂરી સમાચાર, જાણો નવા નિયમ

અટલ સમાચાર,ડેસ્ક જો તમને પણ ડ્રાઇવિંગનો શોખ હોય તો તમારા માટેજરૂરી સમાચાર છે. તાજેતરમાં જ પંજાબ રાજ્ય પરિવહન વિભાગએ એક નોટિફિકેશન જારી કરી છે. તે મુજબ જો કોઈ કાર માલિક કોઈ અકસ્માતમાં લુપ્ત થયો અને કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા તે ઇજાગ્રસ્ત થાય અથવા પ્રોપર્ટી ડેમેજ થાય છે, તો અકસ્માત કરનારાએ પર્યાપ્ત સિક્યોરિટી અમાઉન્ટ અથવા થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ...

મારૂતિ સુઝુકીઃ ડીઝલ કારનું વેચાણ થશે બંધ, જાણો ક્યારે અને કેમ

અટલ સમાચાર, ડેસ્ક સૌથી મોટી કાર વેચાણ કંપની મારૂતિ સુઝુકી ભારતમાં 1 એપ્રિલ 2020થી ડિઝલ કારનું વેચાલ કરી દેશે બંધ. ખરેખરતો એ સમયે જ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી વધારે કડક એવા BS-6 એમિશન નિયમો લાગુ થનાર છે. મારૂતિ સુઝૂકી ભારતના ચેરમેન આરસી ભાર્ગવે જાહેરાત કરી હતી કે 1 એપ્રિલ 2020 થી ડિઝલ કારનું વેચાણ બંધ કરી રહ્યાં છીએ. મારૂતિ દ્વારા ઘરેલુ બજારમાં...

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે અપનાવો આ ઉપાયો

અટલ સમાચાર,ડેસ્ક આજના સમયમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કે નશો કરીને વાહન ચલાવવાની સમસ્યા સૌથી વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને તહેવારના દિવસે નશો કરવાનું ચલણ વધી રહ્યું છે. આ ઉપરાંત વીક એન્ડમાં પણ યુવાનોની પાર્ટીમાં જામ છલકાતા હોય છે. પણ પાર્ટી પૂરી થયા બાદ મુશ્કેલી હોય છે ગાડી ચલાવવાની. આપણે જાણીએ છીએ કે દારૂ શરીરમાં જતા જ આપણને ઓવર...

ઓટોમોબાઇલ: પહેલી વખત આવી દિવ્યાંગો માટે વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર

અટલ સમાચાર,ડેસ્ક હંગેરીની કેંગુરુ નામની કંપની એક એવી કાર બનાવી છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિ પોતાની વ્હીલ ચેર સાથે આરામથી બેસી તો શક્શે જ સાથે કાર ચલાવી પણ શક્શે.કોઈ લાચાર વ્યક્તિની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી આવી જઈ નથી શક્તા. આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જે વ્હીલચેર પર હોય છે. જ્યારે આખો...

Tata Tigor: આપી રહ્યું છે મોટી બમ્પર ઓફર, જાણો કઈ કંપની કરતા ઓછી કિંમતમાં

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં સૌથી સસ્તી સિડાન તરીકે લોંચ કરાયું હતું. તેમની લાક્ષણિકતાઓને લીધે લોકો માટે તાકાત આકર્ષાય છે. છેલ્લા કેટલાક મહિનામાં, ટાટા ટિગોરની વેચાણમાં ઘણો ઘટાડો થયો છે. ટાટાએ વેચાણમાં ઘટાડો ઘટાડવા માટે રૂ. એક લાખની ડિસ્કાઉન્ટ સાથે ટાટા ટિગોર વેચવાનું નક્કી કર્યું છે. ડિસ્કાઉન્ટ પછી, દિલ્હીમાં ટાટા ટિગોરનું એક્સ-શો-રૂમ પ્રાઇસ રૂ. 5042 લાખથી શરૂ થઈ રહ્યું છે. ઇનામ કાપી...

ઓટોમોબાઇલ: આ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર

અટલ સમાચાર,ડેસ્ક મોટાં શહેરોમાં કાર ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જો ક્યારેક તમારી પણ કાર ચોરી થાય અને તમે તમારી કારને શોધવા માંગતા હોવ તો પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના બદલે અહીં આપેલ એક સહેલી રીતથી તમે કાર શોધી શકો છો. તાજેતરમાં દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં કાર માલિકે માત્ર 2 કલાકમાં જ પોતાની કાર...

ઓટો મોબાઇલ: સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા કઇ વાતોનું ધ્યાન રાખશો

અટલ સમાચાર,ડેસ્ક હાલમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે પણ યુઝ્ડ કે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા ઈચ્છો છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી પાછળથી મુશ્કેલી ન પડે. તો તમારા માટે અમે કેટલીક મહત્વની વાતો જણાવીશું જેનાથી તમે જૂની ગાડી કે યુઝ્ડ કાર સહેલાઈથી ખરીદી શક્શો. સૌથી પહેલા સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે તમારે માલિકી...

હ્યુન્ડાઈ કંપની લોન્ચ કરશે કારઃ જેની સવારીથી લોકો કહેશે ‘‘તમે તો અમીર છો’’

અટલ સમાચાર, ડેસ્ક હ્યુન્ડાઈ પોતાની નવી પ્રોડક્ટને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની પોતાની QXi સબકોમ્પેક્ટ SUVને એપ્રિલમાં થનારા ન્યુઓર્કમાં રજૂ કરશે. પોતાની આ ગ્લોબલ SUVને હ્યુન્ડાઈ ભારતની સાથે યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ ઉતારશે. ભારતીય બજારમાં કંપની પોતાની આ કારને 7.5 લાખ રૂપિયાથી લઈને 11 લાખ રૂપિયાની એક્સ શો-રૂમ પ્રાઈઝ પર લોન્ચ કરી શકે છે. આ...

જાણો ક્યારે આવશે સેમસંગનો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી ‘M30’ સ્માર્ટફોન ?

અટલ સમાચર, ડેસ્ક ભારતમાં સેમસંગના ચાહકો માટે ખાસ વધુ એક ફોન લોન્ચ થશે. ફેબ્રુઆરી મહીનાના અંત સુધીમાં આ ફોન લોન્ચ કરવા જઈ રહીછે આ સેમસંગની કમંપની સેમસંગ ગેલેક્સી 'એમ30'માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે વાળો ફોન આવશે, યુવાનો માટે એક જોરદાર આકર્ષણ હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી નિર્માણ ગેલેક્સી 'એમ30' 4GB રેમ 64-GB ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે.  ભારતમાં આ...

આખના પલકારામાં 100 કિ.મી.ની ઝડપે દોડે છે, જાણો કારની કિંમત

ભારતમાં ટુવ્હિલર સાથે હવે ફોર વ્હિકલ પણ પરિવારની પસંદગી બની રહી છે. ફોર વ્હિલરમાં સામાન્ય પરિવાર ખરીદી શકે તેવી કાર હોય છે પણ ઘણા હાઇ પ્રોફાઇલ પરિવારો પાસે કરોડોની કિમતની કાર હોય છે જેને ખુબીઓ પણ અજબ હોય છે જેને લીધે કાર જાણીતી હોય છે. ભારતમાં સસ્તી કારોને પસંદ કરવામાં આવે છે. પણ વૈભવી કારના દીવાના પણ ઓછા નથી. રોલ્સ-રોયસ...

જાણો કયા શહેરમાં ઇ-રિક્ષા ચાર્જિંગ માટે કરાતી વીજચોરીથી વીજ કંપનીઓને લાગ્યો કરોડોનો ચૂનો

અટલ સમાચાર,ડેસ્ક ઇ-રિક્ષાની બેટરી ચાર્જ કરવા માટે કરવામાં આવતી વીજચોરીથી દિલ્હીમાં વીજ કંપનીઓને વાર્ષિક લગભગ 150 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. દિલ્હીમાં ત્રણ કંપનીઓ BSESની BYPL અને BRPL તથા ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન વીજળી પહોંચાડે છે. એક સર્વે અનુસાર, શહેરના રસ્તા પર એક લાખ કરતા વધુ ઇ-રિક્ષા દોડી રહી છે. સરકાર જોડેથી મંજૂરી મળ્યા બાદ...

દેશના ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદકો વાહનોનું વેચાણ મંદ પડતા ચિંતાતુર

અટલ સમાચાર,ડેસ્ક વાહનોના વેચાણમાં ગતિ મંદ પડતા દેશના ઓટો સાધનના ઉત્પાદકો પણ વિસ્તરણ તથા ઈન્વેસ્ટમેન્ટમાં સાવચેતી ધરાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી, ભારત સ્ટેજ ૬ ઉત્સર્જન ધોરણો અને વીજ વાહનો પર અપાઈ રહેલા ભારને ધ્યાનમાં રાખતા વાહનોના વેચાણમાં અનિશ્ચિતતા રહેવાની ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદકો ધારણાં રાખી રહ્યા છે. આ સંદર્ભે એક કમ્પોનેન્ટ ઉત્પાદકે જણાવ્યું હતું કે,અમે હાલમાં લાંબા ગાળાનો વ્યૂહ બનાવવા કરતા માસિક...

દહેજ ટર્મિનલમાં પેટ્રોનેટ LNG કરશે રૂ.2100 કરોડનું રોકાણ

અટલ સમાચાર,ડેસ્ક ભારતના ટોચના ગેસ આયાતકાર પેટ્રોનેટ LNG લિમીટેડ ગુજરાતમાં તેની ટર્મિનલ ક્ષમતામાં વધારો કરવાના હેતુસર દહેજ ખાતે રૂ.2100 કરોડનું રોકાણ કરવાની યોજના કરી રહ્યું છે. જેથી ઉત્પાદન 15 મિલીયન ટન પ્રતિ વર્ષથી વધીને આગામી બે ત્રણ વર્ષમાં તે 20 MTPA સુધી પહોંચી શકે છે. તેમ બે અધિકારીઓએ જણાવ્યુ હતું. જોકે દહેજ ટર્મિનલના વિસ્તરણ માટે કુલ પૈકી 1300 કરોડનો ઉપયોગ...

ફોર્ડ હવે પોતાની હેચબેક કાર Figo નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઇ રહ્યું છે

અટલ સમાચાર,ડેસ્ક ગત ઓક્ટોબરમાં Aspire નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યા બાદ ફોર્ડ હવે પોતાની હેચબેક કાર Figo નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. કંપની લાંબા સમયથી તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ નવું વેરિઅન્ટ ટેસ્ટ ડ્રાઇવિંગ દરમિયાન રસ્તા પર જોવા મળ્યું હતું. લીક થયેલા ફોટોમાં Figo સફેદ રંગની સાથે ઘણા કોસ્મેટિક ચેન્જ સાથે દેખાઇ હતી....

Maruti, Mahindra, Tata અને Hyundaiની ગાડીઓ પર મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

કાર કંપનીઓ જાન્યુઆરીમાં ભાવ વધારતા પહેલા ગ્રાહકોને આકર્ષિત કરવા તેમજ વર્ષના અંતમાં પોતાની ઈનવેંટરી પૂરી કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ મનપંસદ કાર ખરીદવા માટેનો યોગ્ય સમય બની શકે છે. ફેસ્ટિવ સિઝનમાં ઓછા વેચાણને કારણે કાર કંપનીઓ ઈનવેંટરી ઘટાડવા માટે સંઘર્ષ કરી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગાડીઓ પર 20-25 ટકા વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી...

મારૂતિ સિયાઝનું અપગ્રેડ વર્ઝન આવી રહ્યું છે, હોન્ડા સિટી સાથે સીધી ટક્કર

maruti
ઓટો હલચલ મારૂતિ સિયાઝ ફેસલિફ્ટને ઑગસ્ટ 2018માં લૉન્ચ કરવામાં આવશે. કંપની આ ફેસલિફ્ટ વર્જનમાં હાલના મુકાબલે મોટું પેટ્રોલ એન્જિન આપી શકે છે. એન્જિન મીડિયા રિપોર્ટ્સ મુજબ આગામી મારૂતિ સિયાઝ ફેસલિફ્ટ 2018માં બિલકુલ નવું K15B, 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ એન્જિન હાલની કારના એન્જિનના મુકાબલે વધુ પાવર અને ટૉર્ક ઝનરેટ કરશે. એક અંદાજ મુજબ આ એન્જિન 103.2 બીએચપીનો પાવર અને...

મારૂતિ અર્ટિગાની કિમત અને લાક્ષણિકતાઓ જાણો

artica maruti
કાર નિર્માતા કંપની મારૂતી સુઝૂકી ઇન્ડિયાએ મલ્ટી પરપઝ વ્હીકલ(MPV)અર્ટિંગા (Ertiga)ના નવા વેરિએન્ટ લોન્ચ દિલ્હીમાં કર્યુ છે. કારના નવા વેરિએન્ટને દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 7.44 લાખથી 10.9 લાખ રૂપિયા છે. કારને પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયા છે. ત્યારે ડીઝલ વેરિએન્ટ 8.84 લાખી 10.9 લાખ રૂપિયાની વચ્ચે મળશે. અર્ટિગાના પેટ્રોલ વેરિએન્ટની કિંમત જૂના મોડલ કરતા 71 હજાર રૂપિયા...