ઉજવણી: મોડાસા કેળવણી મંડળને 100 વર્ષ પૂર્ણ, વિદ્યાર્થીઓએ મનોરમ્ય આકૃતિ સર્જી

અટલ સમાચાર,મોડાસા અરવલ્લીના મોડાસામાં શ્રી મોડાસા કેળવણી મંડળને 100 વર્ષ પૂર્ણ થતા તેની સ્મૃતિમાં મંડળની તમામ શાળાઓના 6000 વિદ્યાર્થીઓએ “મોડાસા કેળવણી મંડળ 100” જેવી મનોરમ્ય આકૃતિ સર્જી હતી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, મંડળના તમામ હોદ્દેદારો તથા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ તેમજ મંડળની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ
 
ઉજવણી: મોડાસા કેળવણી મંડળને 100 વર્ષ પૂર્ણ, વિદ્યાર્થીઓએ મનોરમ્ય આકૃતિ સર્જી

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લીના મોડાસામાં શ્રી મોડાસા કેળવણી મંડળને 100 વર્ષ પૂર્ણ થતા તેની સ્મૃતિમાં મંડળની તમામ શાળાઓના 6000 વિદ્યાર્થીઓએ “મોડાસા કેળવણી મંડળ 100” જેવી મનોરમ્ય આકૃતિ સર્જી હતી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, મંડળના તમામ હોદ્દેદારો તથા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ તેમજ મંડળની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

ઉજવણી: મોડાસા કેળવણી મંડળને 100 વર્ષ પૂર્ણ, વિદ્યાર્થીઓએ મનોરમ્ય આકૃતિ સર્જી