આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ જીલ્લાના ચાણસ્મા ખાતે કેમિકલ વેસ્ટ ડમ્પિંગ યાર્ડનો વિવાદ વધુ વિકર્યો છે. પર્યાવરણ બચાવો સમિતિ ઘ્વારા સોમવારે ચાણસ્મા બંધનું એલાન આપતા બજારો બંધ જોવા મળી હતી.

ચાણસ્મા ખાતે છેલ્લા કેટલાય સમયથી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ યાર્ડનો વિવાદ વકરતો જ જાય છે. જેને લઇ અનેક વેપારીઓ પણ વિરોધમાં ઉતર્યા છે. તો બીજી તરફ પર્યાવરણ બચાવા સમિતિએ સોમવારે ચાણસ્મા બંધનું એલાન આપતાં સોમવારે સવારથી જ બંધી દૂકાનો બંધ રાખી વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સવારથી જ દૂકાનો બંધ રહેતા સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code