ચાણસ્મા: કોરોનાને લઇ સેવાભાવી લોકો દ્રારા ઘરે-ઘરે માસ્કનું વિતરણ કરાયું

અટલ સમાચાર,ચાણસ્મા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ચાણસ્મામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ છે. માસ્કની કિંમત 10 રૂપિયાથી લઈને 30થી 40 રૂપિયા સુધી લેવામાં આવે છે. આવા સમયે સેવાભાવી લોકો દ્રારા ચાણસ્મા શહેરમાં માસ્કનું મફતમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી હતી. પાટણ જીલ્લાના ચાણસ્મા શહેરમાં
 
ચાણસ્મા: કોરોનાને લઇ સેવાભાવી લોકો દ્રારા ઘરે-ઘરે માસ્કનું વિતરણ કરાયું

અટલ સમાચાર,ચાણસ્મા

કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ચાણસ્મામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ છે. માસ્કની કિંમત 10 રૂપિયાથી લઈને 30થી 40 રૂપિયા સુધી લેવામાં આવે છે. આવા સમયે સેવાભાવી લોકો દ્રારા ચાણસ્મા શહેરમાં માસ્કનું મફતમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી હતી.

ચાણસ્મા: કોરોનાને લઇ સેવાભાવી લોકો દ્રારા ઘરે-ઘરે માસ્કનું વિતરણ કરાયું

પાટણ જીલ્લાના ચાણસ્મા શહેરમાં કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ છે. ચાણસ્માના સેવાભાવી લોકોના સહયોગથી દરજી મિત્રોએ કાપડના માસ્ક બનાવીને સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. તમામ મિત્રોએ ઘર-ઘર ફરી ચાણસ્માના ઘાંચીવાસ, કુંભારવાસ, મોરારીદાસનો માઢ, ભરથિયા વાસ, વણકરવાસ ,તુરીવાસ રોહિતવાસ, ચમારવાસ, સુથારવાસ, લુહારવાસ અને રામજી મંદિર વિસ્તાર એમ ઘણાં વિસ્તારોમાં લોકોદીઠ બે-બે માસ્કનું વિતરણ કર્યું હતું.

ચાણસ્મા: કોરોનાને લઇ સેવાભાવી લોકો દ્રારા ઘરે-ઘરે માસ્કનું વિતરણ કરાયું
.