રસોઇઃ એકદમ સરળ રીતે ઘરે બનાવો સ્પેશ્યલ કોથમીર બ્રેડ પકોડા

અટલ સમાચાર, ડેસ્ક 4 બ્રેડ સ્લાઈસ 1 કપ ચણાનો લોટ 1/2 કપ સોજી 1 ડુંગળી 2-3 લીલા મરચાં 1/2 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 1 વાટકી કોથમીર મીઠુ સ્વાદ પ્રમાણે જરૂર મુજબ પાણી તેલ તળવા માટે અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વિધિ -સૌથી પહેલા એક વાટકીમાં ચણાનો લોટ, સોજી, લીલા મરચાં, લાલ મરચાં
 
રસોઇઃ એકદમ સરળ રીતે ઘરે બનાવો સ્પેશ્યલ કોથમીર બ્રેડ પકોડા

અટલ સમાચાર, ડેસ્ક

4 બ્રેડ સ્લાઈસ
1 કપ ચણાનો લોટ
1/2 કપ સોજી
1 ડુંગળી
2-3 લીલા મરચાં
1/2 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
1 વાટકી કોથમીર
મીઠુ સ્વાદ પ્રમાણે
જરૂર મુજબ પાણી
તેલ તળવા માટે

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધિ

-સૌથી પહેલા એક વાટકીમાં ચણાનો લોટ, સોજી, લીલા મરચાં, લાલ મરચાં પાઉડર, કોથમીર અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
– હવે તેમાં પાણી નાખતા પાતળુ ખીરુ બનાવી લો. પછી તેમાં ડુંગળી પણ નાખો.
– મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા રાખો.
– તેલ ગરમ થતા જ બ્રેડના પીસને બ્રેડ ને ખીરા માં બોળી તેલ માં તળી લો.
– બન્ને બાજુથી સોનેરી થતા સુધી તળવું.
– તૈયાર છે કોથમીર સ્પેશનલ બ્રેડ પકોડા.