રસોઇઃ વરસાદમાં જો ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટ નાશ્તામાં બનાવો ટૉમેટો પરાંઠા

અટલ સમાચાર, ડેસ્ક ટૉમેટો પરાંઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી તમે બનાવીને લંચ કે ડીનર બન્નેમાં સર્વ કરી શકો છો. જાણો રેસીપી ટૉમેટો પરાંઠા એક ખૂબ સરળ રેસીપી છે. જે તમે બનાવીને લંચ કે ડીનરમાં ખાઈ શકો છો. તેન બનાવીને તમે બાળકને ટીફીનમાં પણ આપી શકો છો. તેને બનાવવામાં ખૂબ ઓછુ સમય લાગે છે.
 
રસોઇઃ વરસાદમાં જો ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટ નાશ્તામાં બનાવો ટૉમેટો પરાંઠા

અટલ સમાચાર, ડેસ્ક

ટૉમેટો પરાંઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી તમે બનાવીને લંચ કે ડીનર બન્નેમાં સર્વ કરી શકો છો. જાણો રેસીપી ટૉમેટો પરાંઠા એક ખૂબ સરળ રેસીપી છે. જે તમે બનાવીને લંચ કે ડીનરમાં ખાઈ શકો છો. તેન બનાવીને તમે બાળકને ટીફીનમાં પણ આપી શકો છો. તેને બનાવવામાં ખૂબ ઓછુ સમય લાગે છે. જો તમે બહારથી આવ્યા છો અને તમને કઈક વધારે બનાવવાનો મન નથી કરી રહ્યો હોય તો તમે ઓછા સમયમાં ટૉમેટો પરાંઠા બનાવીને સૉસ સાથે ખાઈ શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટમેટા પરાઠા બનાવવા માટે સામગ્રી

1 કપ મેંદો

3 ટીસ્પૂન વાટેલા ટમેટાં

1 ટીસ્પૂન ધાના પાઉડર

1/4 ટીસ્પૂન લાલ મરચા પાઉડર

મીઠું સ્વાદપ્રમાણે

1 ચમચી જીરું

1 ચમચી ચાટ મસાલા

1 ચમચી કાળા મરી પાવડર