રસોઇઃ તલની ગજક બનાવવાની સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) ઠંડીની શરૂઆત થઇ રહી છે તેવામાં જો તલની ગજક મલી જાયતો મોજ પડી જાય એવામાં પણ જો છોકરાઓને આ તલની ગજક ખાવાની તો કંઇ ઓર મજા માણે છે. તલની ગજક બનાવવામાં થોડી મહેનત લાગી શકે છે. પણ સ્વાદના બાબતમાં તેનો કોઈ જવાન નથી. શિયાળાની મોસમમાં તલનું સેવન કરવાથી શરીર તંદુરૂસ્ત
 
રસોઇઃ તલની ગજક બનાવવાની સાદી અને સરળ રીત જાણો

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

ઠંડીની શરૂઆત થઇ રહી છે તેવામાં જો તલની ગજક મલી જાયતો મોજ પડી જાય એવામાં પણ જો છોકરાઓને આ તલની ગજક ખાવાની તો કંઇ ઓર મજા માણે છે. તલની ગજક બનાવવામાં થોડી મહેનત લાગી શકે છે. પણ સ્વાદના બાબતમાં તેનો કોઈ જવાન નથી. શિયાળાની મોસમમાં તલનું સેવન કરવાથી શરીર તંદુરૂસ્ત રહે છે સાથે જ આ મોસમમાં થતા રોગોથી પણ છુટકારો મળી જાય છે.

રસોઇઃ તલની ગજક બનાવવાની સાદી અને સરળ રીત જાણો
file photo

તલની ગજક બનાવવાની સામગ્રી

200 ગ્રામ સફેદ તલ
300 ગ્રામ ગોળ
15-16 બદામ કાપેલા
15-16 કાજૂ
2-3 ઈલાયચી વાટેલી
3 ચમચી ઘી

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સૌથી પહેલા મધ્યમ તાપમાં એક કડાહી રાખો અને તેમાં તલને સારી રીતે શેકી લો. તેને એક પ્લેટમાં કાઢીને દો.
– જ્યારે સુધી તલ ઠંડુ થાય ત્યા કાઢી લો તે કડાહીમાં ઘી અને ગોળ નાખી ધીમા તાપ પર પકાવો.
– જ્યાર સુધી ચાશની તૈયાર થઈ રહી છે ત્યાર સુધી તલને મિક્સરમાં દરદરો વાટી લો.
– એક મોટી અને ગહરી પ્લેટને ઘી લગાવીને ચિકણો કરી લો.
– હવે ચાશનીમાં એલચી પાઉડર અને તલનો ભોકો નાખી સારી રીતે મિક્સ કાતા થોડી વાર રાંધવું.
– પછી તાપ બંદ કરી આ મિશ્રણને ચિકણાઈ લાગેલી પ્લેટમાં નાખી ફેલાવી લો. હવે તેમાં કાપેલા સૂકા મેવાઓ ભભરાવી દો. જ્યારે મિશ્રણ થોડું સખ્ત થઈ જાય તો તેને વેલણથી ફેલાવી દો.
– 10 મિનિટ પછી તેને ચાકૂની મદદથી મનપસંદ આકારમાં કાપી લો.
– 30 મિનિટ માટે મૂકી દો જેનાથી ગજક સારી રીતે સેટ થઈ જાય
– આ ગજકને તરત ખાઈ લો કે પછી ડિબ્બામાં સ્ટોર પણ કરી શકો છો.