રસોઇઃ આ રીતે બનાવો ગુંદરની પેદ, જે શિયાળાની કાતિલ ઠંડીમાં ખાવાથી ફાયદાકારક છે

અટલ સમાચાર, ડેસ્ક ખાસ કરીને શિયાળામાં લોકો વસાણા ખાતા હોય છે. તમે અત્યાર સુધી ગુંદર પાક, અડદિયા પાક સહિતની વસ્તુઓ ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય ગુંદરની પેદ ટ્રાય કરી છે. જો ના તો આજે અમે તમારા માટે પેદની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. જે ખાવાથી
 
રસોઇઃ આ રીતે બનાવો ગુંદરની પેદ, જે શિયાળાની કાતિલ ઠંડીમાં ખાવાથી ફાયદાકારક છે

અટલ સમાચાર, ડેસ્ક

ખાસ કરીને શિયાળામાં લોકો વસાણા ખાતા હોય છે. તમે અત્યાર સુધી ગુંદર પાક, અડદિયા પાક સહિતની વસ્તુઓ ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય ગુંદરની પેદ ટ્રાય કરી છે. જો ના તો આજે અમે તમારા માટે પેદની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. જે ખાવાથી સ્વાસ્થ્યને લગતા ફાયદા થાય છે.

રસોઇઃ આ રીતે બનાવો ગુંદરની પેદ, જે શિયાળાની કાતિલ ઠંડીમાં ખાવાથી ફાયદાકારક છે

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌ પ્રથમ ઘી ગરમ કરી ગુંદર તળી લેવો પછી તેમાં દુધ નાખો. દુધ ફાટીને માવો બને ત્યાં સુધી ઉકાળો. હવે બાકીની બધીજ સામગ્રી પીસી લો. એક પછી એક બધું જ ઉમેરવું. હવે છેલ્લે ગોળ ઉમેરી બધુજ સરખી રીતે મિક્સ કરી લો. તરત જ ઘી છુટ્ટું પડી જાય એટલે ગેસ બંધ કરી દેવો. તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી પેદ.