રસોઇઃ આ સરળ રીતથી ઘરે બનાવો ગરમા ગરમ ચીઝ પનીર સમોસા

અટલ સમાચાર, ડેસ્ક સમોસાનું નામ સાંભળતા જ કેટલાક લોકોને મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકો ચીઝી ખાવાના શોખીન હોય છે તો આજે અમે તમારા માટે ચીઝ પનીર સમોસાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ટેસ્ટી હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી ચીઝ પનીર સમોસ. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રસોઇઃ આ સરળ રીતથી ઘરે બનાવો ગરમા ગરમ ચીઝ પનીર સમોસા

અટલ સમાચાર, ડેસ્ક

સમોસાનું નામ સાંભળતા જ કેટલાક લોકોને મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકો ચીઝી ખાવાના શોખીન હોય છે તો આજે અમે તમારા માટે ચીઝ પનીર સમોસાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ટેસ્ટી હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી ચીઝ પનીર સમોસ.

રસોઇઃ આ સરળ રીતથી ઘરે બનાવો ગરમા ગરમ ચીઝ પનીર સમોસા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌ પ્રથમ મેંદામાં તેલ અને મીઠુ ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો. એક બાઉલમાં સ્ટફિંગની બધી સામગ્રી લઇ મિક્સ કરો. લોટના લુઆ કરીને પરાઠાની સાઇઝના વણી વચ્ચેથી કાપો કરી બે ભાગ કરો. હવે એક ભાગ લઇ કોન શેપ બનાવી અંદર સ્ટફિંગ ભરી ધાર પર પાણી લગાવી સારી રીતે સીલ કરી ગરમ તેલ માં ફ્રાય કરી લો. તૈયાર છે ચીઝ પનીર સમોસા