કોરોના@સુરતઃ આજે બપોર સુધીમાં વધુ 139 કેસ નોંધાયા, કુલ 274ના મોત

અટલ સમાચાર, ડેસ્ક આજે સવારે પણ સુરતમાં 139 કેસ બહાર આવ્યા છે જેમાં સુરત શહેરમાં 80 અને ગ્રામ્યમાં 59 કેસનો સમાવેશ થાય છે. સુરતમાં માર્ચ મહિનાથી કોરોનાની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ ધીરેધીરે કોરોનાએ સમગ્ર શહેર અને જિલ્લાને પોતાના બાનમાં લીધો હતો.રોજના થોકબંધ કેસો બહાર આવવા લાગ્યા હતા સાથે કોરોનામાં સપડાયેલા દર્દીઓના મોતની સંખ્યા પણ વધવા
 
કોરોના@સુરતઃ આજે બપોર સુધીમાં વધુ 139 કેસ નોંધાયા, કુલ 274ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

આજે સવારે પણ સુરતમાં 139 કેસ બહાર આવ્યા છે જેમાં સુરત શહેરમાં 80 અને ગ્રામ્યમાં 59 કેસનો સમાવેશ થાય છે. સુરતમાં માર્ચ મહિનાથી કોરોનાની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ ધીરેધીરે કોરોનાએ સમગ્ર શહેર અને જિલ્લાને પોતાના બાનમાં લીધો હતો.રોજના થોકબંધ કેસો બહાર આવવા લાગ્યા હતા સાથે કોરોનામાં સપડાયેલા દર્દીઓના મોતની સંખ્યા પણ વધવા લાગી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત રાજયમાં કોરોના હોટસ્પોટ બન્યુ હતું. જાકે સરકાર અને સ્થાનિક તંત્રનીï ભારે મહેનત બાદ માંડમાંડ કોરોનાï ઉપર કાબુ મેળવવા સફળતા મળી હતી. જાકે લોકોની લાપરવાહીના કારણે ફરીથી કોરોનાનું સંક્રમણ વધવા લાગતા ફરી એકવાર તંત્ર ઍકશનમાં આવ્યું હતુ. અઠવા ઝોન વિસ્તારની ખાણીપાણીની લારીવાળાઓ પર કડક પગલા ભરવાની શરુઆત કરી છે.

છેલ્લા કેટલાક દિવસો વચ્ચે કેસોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જાવા મળી રહ્ના છે. જાકે તે વચ્ચે આજે સવારે વધુ 139 કેસ સપાટી ઉપર આવ્યા છે. શહેરમાં આજે સવારે 80 કેસ સાથે કુલ કેસની સંખ્યા 25,224 થઈ છે અને અત્યાર સુધીમાં મરણાંક 715 થયો છે. જયારે જિલ્લામાં સવારે 59 કેસ સાથે કુલ કેસની સંખ્યા 9539 ઉપર પહોîચી છે અને મરણાંકની સંખ્યા ૨૭૪ થઈ છે.