દાહોદ: ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

અટલ સમાચાર, ડેસ્ક દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. હાલ તેઓ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. જ્યાં તેમનું દુખદ નિધન થયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
દાહોદ: ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. હાલ તેઓ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. જ્યાં તેમનું દુખદ નિધન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદના ડેપ્યુટી દિનેશ હડિયલનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેઓ લીમખેડા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. કોરોના પોઝિટીવ આવ્યા બાદ વદોદરા ખાતે સારવાર હેઠળ હતા જ્યાં તેમનું દુખદ નિધન થયું છે.

સુત્રોએ જણાવ્યુ હતું કે, 16 દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી. આર. ઊંઘવાણી, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ આર. એમ. સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ રજિસ્ટ્રીના સંખ્યાબંધ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી હતી.